GSTV
Home » News » Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા સીટો માટે મતદાન થઈ રહ્યું છે. રાત સાડા છ વાગ્યા સુધી વોટિંગનો છેલ્લો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ઈલેક્શનમાં સામાન્ય લોકોની સાથે સ્ટાર્સ પણ પોતાના મતનો ઉપયોગ કરતા નજરે આવી રહ્યાં હતા. બોલીવુડના દબંગ સલમાન ખાન પણ આજે પોતાના મતનો ઉપયોગ કરવા નિકળ્યો હતો.

Maharashtra Election में सलमान खान ने भी डाला वोट, इस अंदाज़ में पहुंचे पोलिंग स्टेशन

કેટલાંય સ્ટાર્સ પછી સલમાન ખાન પણ આજે પોતાની પોલિંગ સ્ટેશન પહોંચ્યાં અને વોટ નાખ્યો હતો.

Maharashtra Election में सलमान खान ने भी डाला वोट, इस अंदाज़ में पहुंचे पोलिंग स्टेशन

તમને જણાવી દઈએ કે આજે થઈ રહેલા વોટીંગના પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

Maharashtra Election में सलमान खान ने भी डाला वोट, इस अंदाज़ में पहुंचे पोलिंग स्टेशन

વોટ નાખવા સલમાન ખાન ખૂબ જ સિંપલ અંદાજમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે હલ્કા આસમાની રંગની જીન્સ અને તેજ કલરનું ટીશર્ટ પહેર્યું હતુ.

Maharashtra Election में सलमान खान ने भी डाला वोट, इस अंदाज़ में पहुंचे पोलिंग स्टेशन
Maharashtra Election में सलमान खान ने भी डाला वोट, इस अंदाज़ में पहुंचे पोलिंग स्टेशन

READ ALSO

Related posts

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કેટલું પેટ્રોલ ગયુ ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Kaushik Bavishi

સુરતમાં બેફામ બનેલી સીટી બસે યુવકનો જીવ લીધો, પાંચ લાખની સહાય આપવામાં આવતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!