GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

કન્ફર્મ! સલમાન ખાન સાથે આ ફિલ્મમાં જોડી જમાવશે સારા અલી ખાન

સલમાન ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ ‘દબંગ ૩’ માટે ચર્ચામાં છે. તો બીજી બાજુ આનંદ એલ રાય પોતાની આગામી ફિલ્મ માટે કલાકારોનો સંપર્ક કરી રહ્યા છે. તેમણે સલમાન ખાન અને સારા અલી ખાન પર મહોર મારી હોવાના સમાચાર છે. આ ફિલ્મમાં ધનુષ પણકામ કરી રહ્યો છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, દિગ્દર્શક આનંદ એલ રાય પોતાની આગામી ફિલ્મમાં સલમાન ખાનને  લેવા માંગે છે. તો બીજી બાજુ સારા અલી ખાન પણ આ ફિલ્મ માટે ઉત્સાહિત છે.

મળેલી બાતમની અનુસાર, થોડા દિવસો પહેલા સારા અલી ખાને આનંદ એલ રાય સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેણે આગામી ફિલ્મમાં તેને તક ્આપવાની વિનંતી કરી હતી. જોકે દિગ્દર્શકે આ વાતની કોઇ ઘોષણા કરી નથી.

પહેલા એવા સમાચાર હતા કે, આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં અજય દેવગણ અને સારા અલી ખાન કામ કરવાના છે. પરંતુ સૂત્રના અનુસાર  દિગ્દર્શક અને અજય દેવગણ અન્ય એક ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા છે. અજય આજકાલ વિવિધ વિષયોની ફિલ્મ પર કામ કરી રહ્યો હોવાથી આનંદ એલ રાયને આગામી ફિલ્મમાં લેવાની ઇચ્છા છે.

Read Also

Related posts

કેન્દ્ર સરકારે હજુ સ્કૂલ ખોલવાને લઈને નથી કર્યો કોઈ સમય નક્કી, કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે નિર્ણય : સૂત્ર

Nilesh Jethva

ખારી નદીમાં પૂર આવતા 7 ગામના લોકોનો સંપર્ક કપાયો, ચંડીસર ગામ પાસે કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!