GSTV
Home » News » સલમાન ખાન હવે આ વ્યવસાયમાં ઝંપલાવશે, આ છે માસ્ટરપ્લાન

સલમાન ખાન હવે આ વ્યવસાયમાં ઝંપલાવશે, આ છે માસ્ટરપ્લાન

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને પોતાની ફિટનેસ રૂટીનની કેટલીક જલક બતાવી ચુક્યો છે અને હવે સલમાન એસકે-27 જિમ ફ્રેંચાઈજી લોન્ય કરવા માટે તૈયાર છે અને તેની વર્ષ 2020 સુધી દેશભરમાં 300 જીમ ખોલવાની યોજના છે.

તેણે જણાવ્યું કે બીંગ હ્યુમન ચેન અને બીંગ સ્ટ્રોંગ ફિટનેસ ઈક્વિપમેન્ટ પછી ફિટનેસ સેન્ટરની શરૂઆત કરશે. એસકે-27નો લક્ષ્ય ફિટનેસ ઈન્ડિયા મૂવમેન્ટનો સંદેશ ફેલાવવાની સાથે દરેકને ફિટ અને સ્વસ્થ બનાવવાનો છે અને તેની સીવાય રોજગાર પેદા કરવાનો છે.

એપ્રિલમાં સલમાનને પોતાની ફિટનેસ ઉપકરણ બ્રાંડ બીંગ સ્ટ્રોંગ લોન્ચ કર્યુ હતુ. કહેવાય છે કે તેનાથી દેશભરમાં 175થી વધુ જિમમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

અભિનેતા આયુષ્માન ખુરાના વડોદરાના બન્યા મહેમાન, દહીહાંડીના કાર્યક્રમમાં આપી હાજરી

Kaushik Bavishi

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi

ફેન્સ માટે ખુશખબરી, પાંચ વર્ષ પછી ટીવી પર આવી રહી છે જૂની ‘ગોપી વહૂ’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!