GSTV
Home » News » સલમાનનો શર્ટલેસ ફોટો વાયરલ, સ્વિમિંગ પુલમાં ખેંચાયેલા ફોટોની કેપ્શન પણ છે પાણી

સલમાનનો શર્ટલેસ ફોટો વાયરલ, સ્વિમિંગ પુલમાં ખેંચાયેલા ફોટોની કેપ્શન પણ છે પાણી

સલમાન ખાન હાલમાં ભારતની શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરાઅે ભારત ફિલ્મ માટે ના કહ્યા બાદ કેટરિનાને અા ફિલ્મમાં ડબલ પૈસા અાપીને હિરોઈન તરીકે લેવાઇ છે. નિર્દેશક અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’ માટે હાલ માલ્ટામાં શૂટિંગ કરી રહેલો અભિનેતા સલમાન ખાને એક નવો ફોટો શેર કર્યો છે. ફોટામાં સલમાન સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો સલમાનનો બેકસાઇડથી લેવામાં આવ્યો છે અને સલમાન ખાન એમાં શર્ટલેસ જોવા મળી રહ્યો છે. સલમાનખાનની ફિલ્મ હોય તો તેના ફેન્સ રૂપિયા ખર્ચવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. સલમાનની ફિલ્મ હોય તો 100 કરોડનો અારામથી વકરો કરી લેતી હોવાથી સલમાનને લેવા માટે નિર્માતાઅો લાઇનો લગાવે છે. સલમાનની ખુદની કંપની દ્વારા હવે તો ફિલ્મો નિર્માણ થઈ રહી છે. સલમાન હંમેશાં તેના લગ્ન મામલે ચર્ચામાં રહેતો હોય છે. અા ફોટોગ્રામ ઇન્સ્ટા પર વાયરલ થયો છે.

#Paani

A post shared by Salman Khan (@beingsalmankhan) on


આ ફોટાના કેપ્શનમાં સલમાને લખ્યું. ”પાણી”. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો સલમાન જીજા આયુષ શર્માની ફિલ્મ લવરાત્રિના પ્રમોશનમાં હાલમાં વ્યસ્ત છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખૂબ જ ફોટો ક્લિક કરી રહ્યો છે. જેમાંથી તાજેતરમાં જ કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થયા છે. તમે સલમાનના અા પ્રકારના ફિલ્મના શુટિગ સમયે ભાગ્યે જ ફોટા જોયા હશે. સલમાને સ્વિમીંગ પુલમાં પાણીની કેપ્શન સાથે અા ફોટોગ્રાફ અપલોડ કર્યો છે.

Related posts

આ દિવાળી તમારા ઘરને સજાવો આ પ્રકારની ડિફરન્ટ રંગોળીથી, મહેમાનો જોઈને કરશે વાહવાહી…

Arohi

આ તારીખથી શરૂ થઈ રહ્યો છે Amazon દિવાળી સ્પેશિયલ સેલ, ઓફર્સ જાણીને દિવાળી રોશન થઈ જશે

Arohi

આ શું બોલી ગઈ તાપસી પન્નૂ? ખોલી નાખ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એવો સૌથી મોટો રાઝ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!