GSTV
Home » News » સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ ખતમ થઈ રહ્યો, મારો પણ ભરોસો નથી: સલમાન

સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ ખતમ થઈ રહ્યો, મારો પણ ભરોસો નથી: સલમાન

સલમાન ખાનના લગ્ન નેશનલ ઈંટરેસ્ટ બની ગયો છે. બોલીવુડના મોસ્ટ એલિજિબેલ બેચલરને ઘણીવાર લગ્ન પર સવાલ કર્યા છે પરંતુ સલમાને ક્યારેય તેમાં રસ દાખવ્યો ન હતો. હવે સલમાને લગ્ન પર આપેલુ એક નિવેદન તેના ફેંસને નીરાશ કરી શકે છે. તેણે જણાવ્યું કે તેને લગ્ન પર ભરોસો નથી તેના  માટે લગ્ન એક પુરી થઈ રહેલી પરંપરા છે.

સલમાન ખાને લગ્ન પર વાત કરતા જણાવ્યું કે મને લગ્ન જેવા સંસ્થામા ભરોસો નથી. સમયની સાથે સાથે લગ્નનો કોન્સેપ્ટ ઓછો થતો જાય છે. સલમાન ખાનના જણાવ્યા મુજબ લગ્ન કરતા તેને ફ્રેંડશીપ પર ભરોસો છે. જ્યારે સલમાન ખાનના બાળકો વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે જ્યારે થવાનું હશે ત્યારે થશે.

જાણકારી આવી હતી કે સલમાન ખાન સરોગેસી દ્વારા પિતા બનવાનુ વિચારી રહ્યો છે અને આમ પણ આ ટ્રેંડ બોલિવુડમાં ખુબ જ ચાલી રહ્યો છે. આગળ એકવાર સલમાને જણાવ્યું હતું કે સલમાનને બાળકો જોઈએ છે પરંતુ માં નથી જોઈતી. સલમાન ખાનના લગ્ન પ્રત્યેના આવા વિચારો જાણીને ફેંસને નીરાશા જરૂર થશે. તેના આ નિવેદનને કન્ફર્મ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને ટ્રોલ કરી રહ્યો’તો 1 વ્યક્તિ, આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

NIsha Patel

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!