GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

સલમાનખાનના બોડીગાર્ડને પણ બનવું છે રાજનેતા, મુંબઈમાં આ પાર્ટીનો પકડ્યો હાથ

હારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર તેના છેલ્લા અંતિમ પડાવમાં ચાલી રહ્યો છે. 21 તારીખના રોજ આ વોટિંગ થશે. બધી પાર્ટી ચુનાવ પ્રચાર કરવામાં કોઈ પણ પ્રકારની કસર નથી છોડી રહી. ત્યારે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરાએ શુક્રવારના દિવસે શિવસેનો હાથ પકડ્યો છે.

શુક્રવારના દિવસે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા સામેલ થયો છે. શિવસેનાએ તેની ઓફિશિયલી ટ્વિટર પર જાહેરાત કરી છે. ટ્વિટર પર મરાઠી ભાષામાં લખ્યું છે. શેરાનું રિયલ નામ ગુરમીત સિંહ જોલી છે. શેરા એભિનેતા સલમાન ખાનનો મુખ્ય બોડીગાર્ડ છે.

શેરા છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનનો પડછાયો બનીને કામ કરી રહ્યો છે. સલમાન પણ તેને એક પરિવારના સભ્યની જેમ માને છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 288 સભ્યો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો સત્તાધારી બીજેપી-શિવસેના ગઠબંધન અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વચ્ચે. 124 સીટ પર શિવસેના અને બાકી 164 સીટો પર બીજેપી અને તેનું સહયોગી દલના ઉમેદવાર મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં લગભગ 8.94 કરોડ મતદાતા છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!