GSTV
Home » News » સલમાને કપિલના શો માં કર્યો મેરેજ બાબતે મોટો ખુલાસો, આ છે ન કરવાનું કારણ

સલમાને કપિલના શો માં કર્યો મેરેજ બાબતે મોટો ખુલાસો, આ છે ન કરવાનું કારણ

એક વખત કપિલ શર્મા તેના કોમેડી શો ને લઈને ફેન્સ વચ્ચે હાજર થઈ ગયા છે અને તેના નવા શોના આવનારા મહેમાન છે સલમાન ખાન .  તાજેતરમાં આ શોની એક કલિપ વાયરલ થઈ છે, જેમાં સલામન કહે છે કે તે સંજય દતના કારણે તેના મેરેજ હજી સુધી નથી થયા.

મેરેજ કરવા કેટલા મુશ્કેલ

આ વાયરલ વિડિયોમાં સલમાન કપિલના શોમાં એક કિસ્સો સંભળાવતા નજરે આવે છે. તે કહી રહ્યા છે કે સંજુ બાબા એક વખત મને કન્વીન્સ કરી રહ્યા હતા કે ભાઈ જાન તમારે મેરેજ કરી લેવા જોઈએ અને ત્યારેજ ફોનની રીંગ વાગી રહી હતી. તે વન સેકન્ડ કહીને ત્યાંથી જતા રહ્યા. સલામાને કહ્યુ કે તે પછી તેને સમજાઈ ગયુ  કે મેરેજ કરવા કેટલા મુશ્કેલ છે.

કપિલ શર્માનો શો સોની ટીવી પર શરૂ થઈ ગયો

સલમાનની આ વાત પર કપિલ અને ઉપસ્થિત બધા દર્શકો હસવા લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપિલ શર્માનો શો સોની ટીવી પર શરૂ થઈ ગયો છે, જેને શનિવાર-રવિવારે રાતે 9.30 કલાકે જોઈ શકો છો.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!