GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

લગ્નનાં ઠેકાણા નથી પરંતુ પિતા બનવાની પ્લાનિંગ કરી રહ્યો છે સલમાન ખાન!

salman khan surrogacy

પાછલા ઘણા વર્ષોથી ફેન્સના મનમાં આ એક મોટો સવાલ છે કે આખરે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન લગ્ન ક્યારે કરશે. સલમાન ગત ઘણાં વર્ષોથી બોલીવુડના મોસ્ટ એલીજીબલ બેચલર છે. જો કે સલમાનને હાલ લગ્ન કરવાની કોઇ ઉતાવળ નથી પરંતુ તેમના લગ્ન અને લિંકઅપની ખબરો સતત હોટ ટોપિક બની રહે છે.

તેવામાં હવે સલમાનના લગ્નની તો નહી પરંતુ એક નવી ખબર સામે આવી રહી છે. સલમાનના એક નજીકના સૂત્રોની માનીએ તો તે સરૉગસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તે જો જગજાહેર છે કે સલમાન ખાનને બાળકો કેટલા પ્રિય છે. સલમાન ખાન પોતે પણ તે વાત કહી ચુક્યા છે કે જો તે ક્યારેય લગ્ન કરશે તો ફક્ત બાળકો પેદા કરવા માટે. જો કે સલમાન માટે સરૉગસી દ્વારા ભારતમાં પિતા બનવું શક્ય નથી.

સલમાન હજુ લગ્ન માટે તૈયાર નથી ત્યાં તેવું સાંભળવા મળી રહ્યું છે કે તે સરૉગસીનો સહારો લઇ શકે છે. અગાઉ બોલીવુડમાં શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, એકતા કપૂર અને તુષાર કપૂર જેવા સ્ટાર્સ સરૉગસી દ્વારા પેરેન્ટ્સ બની ચુક્યા છે. હવે સલમાન પણ આ માર્ગ અપનાવે તો નવાઇ નહી. આ ખબરમાં કેટલી હકીકત છે એ તો સમય આવ્યે જ ખબર પડશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ  ભારત 5 જૂને ઇદના અવસરે રિલિઝ થશે. આ ઉપરાંત સલમાન હાલ ફિલ્મ દબંગ 3ના શુટિંગમાં વ્યસ્ત છે જે 20 ડિસેમ્બર 2019ના રોજ રિલિઝ થશે.

Read Also

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

ITR ફાઈલ નહીં કરો તો ભરવો પડશે અધધ… દંડ, સાથે જ થઈ શકે છે જેલની સજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!