GSTV
Bollywood Entertainment Trending

સલમાન ખાનની ભાણેજ બોલીવૂડમાં ડેબ્યુ કરશે, અલિઝાની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

સલમાન ખાનની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી આલિઝા બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તે દિગ્દર્શક સોમેન્દ્ર પાંધીની ફિલ્મથી ડેબ્યુ કરશે. પાંધીએ કારકિર્દીમાં ઘણી સફળ વેબ સીરીઝ અને ફિલ્મો આપી છે.  સલમાનની ભાણેજના ડેબ્યુ વિશે સલમાને કોઇ જાણકારી આપી નથી. પરંતુ તે પોતાની બહેનની પુત્રીને પુરતો સપોર્ટ કરશે તેમાં કોઇ શંકા નથી.

અલિઝા સોમેન્દ્ર પાંધીની આગામી ફિલ્મમા જોવા મળવાની છે. જેનું શૂટિંગ શરૂ થઇ ગયું છે અને આવતા વરસે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. 

અલિઝાની સલમાન સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે. સલમાન આ બાબતે પોતાનું કોઇ રિએકશન આપ્યું નથી, પરંતુ એક વાત પાકી છે કે, તે આ વાતને સમર્થન ચોક્કસ આપશે. 

Also Read

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV