GSTV
Home » News » પાકિસ્તાનમાં ઇદના દિવસે નહી રિલીઝ થાય સલમાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’

પાકિસ્તાનમાં ઇદના દિવસે નહી રિલીઝ થાય સલમાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’

બોલિવુડના ‘દબંગ’ સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ 25 જૂનના રિલીઝ થવા જઇ રહી છે. પરંતુ સલમાનના પાકિસ્તાની ફેન્સ ઇદના દિવસે રિલીઝ થનારી ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ને સિલ્વર સ્ક્રીન પર નહી જોઇ શકે. વાસ્તવમાં. બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ પાકિસ્તાનમાં ઇદના દિવસે રિલીઝ નહી થાય. પાકિસ્તાનના લોકલ ડિસ્ટીબ્યુટર્સ સલમાનની ફિલ્મ રિલીઝ કરવા માટે વિચારી રહ્યા છે. સૂત્રોનુસાર, પાકિસ્તાનમાં સલમાનના ખૂબ જ ફેન્સ છે અને ડિસ્ટીબ્યુટર્સને ડર છે કે સે ડેટ પર રિલીઝ થનારી ફિલ્મો પર અસર પડશે.

પાકિસ્તાનના ડિસ્ટીબ્યુટર્સ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ત્યાં રિલીઝ કરવા માટે વિચારી રહ્યા છે. કારણ કે પાકિસ્તાનની બે બિગ લોકલ ફિલ્મો ઇદ પર રિલીઝ થઇ રહી છે એ કારણે ફિલ્મના મેકર્સ કોઇ પણ પ્રકારની કૉમ્પિટીશન નથી ઇચ્છતા.

સલમાન ખાન દર વર્ષે ઇદ પર પોતાની ફિલ્મો રિલીઝ કરીને પોતાના ફેન્સને ‘ઇદી’ જરૂરથી આપે છે.ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોહિલ ખાન, ઓમપુરી અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ જોવા મળશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

તાપસી પન્નુની ‘થપ્પડ’ના પડ્યા પડઘા, પહેલા જ દિવસે હલાવી દીધુ બોક્સ ઓફિસ

Arohi

લાંબા સમય બાદ કપૂર સિસ્ટર્સ આ સુપરહિટ ફિલ્મની સિક્વલમાં એક સાથે જોવા મળશે

Mayur

સલમાનને મને બે ફિલ્મોની ઓફર કરી હતી, પૂર્વ બિગબોસ વિજેતાનો દાવો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!