GSTV

સલમાન ખાનની ફિલ્મનું વિદેશમાં શૂટિંગ થયું રદ્દ, આ કારણે 10 દિવસ સ્ટુડિયોમાં જ કરવું પડશે

Kick-2

Last Updated on July 12, 2020 by Arohi

કોરોના રોગચાળા અને લોકડાઉનના કારણે બોલીવૂડ અને બોક્સઓફિસનું સમયપત્રક પ્રભાવિત થયું છે. ફિલ્મોની શૂટિંગ અને પોસ્ટ પ્રોડકશન કામ અટકી પડયા છે, તેમજ થિયેટરો બંધ હોવાથી રિલીઝ પણ નથી થઇ શકતી. સલમાન ખાનની આગામી ફિલમ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ ફિલ્મ પણ અટકી છે.

લોકેશનના સ્થાને સ્ટૂડિયોમાં જ શૂટિંગ

કહેવાય છે કે આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૃ કરવામાં આવશે. આ માટે આઉટડોર લોકેશનના સ્થાને સ્ટૂડિયોમાં જ શૂટિંગ કરવામાં આવશે. એક રિપોર્ટના અનુસાર, સલમાન ખાન અને દિશા પટાણી સહિત ફિલ્મની સંપૂર્ણ કાસ્ટ અજરબાઇજાન જવાના હતા.

સલમાન ખાન

શૂટિંગ રદ

જ્યાં ફિલ્મના એકશન સિકવન્સ અને એક ગીતનું શૂટિંગ પણ કરવામાં આવવાનું હતું. પરંતુ હવેના સમાચાર પ્રમાણે આ શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!