GSTV
Home » News » કેટરિના-સલમાન ફરી થયા એક? જુઓ, તસ્વીરોમાં

કેટરિના-સલમાન ફરી થયા એક? જુઓ, તસ્વીરોમાં

બોલિવુડના ‘દબંગ’ સલમાન ખાન પોતાની ઇદ પર રિલીઝ થનારી ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે અને ‘ટાઇગર ઝિંદા હૈ’માં તેની કૉસ્ટાર કેટરિના કૈફ પણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ના પ્રમોશનમાં બિઝી છે.

તાજેતરમાં આ બંને સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે મુંબઇના મહેબૂબ સ્ટૂડિયોમાં હાજર હતા. કેટરિના પોતાનો ઇન્ટરવ્યુ પૂરો કરીને અચાનક જ સલમાન ખાનને મળવા માટે સેટ પર પહોંચી ગઇ હતી. ત્યારબાદ સલમાન ખાન પોતાના કર્ટસી બતાવવા માટે કેટરિનાને તેની કાર સુધી ડ્રૉપ કરવા માટે પણ પહોંચ્યો હતો. કેટરિનાને ડ્રૉપ કરીને સલમાન ખાન ત્યાંથી ઑટોમાં બેસીને ડ્રાઇવ પર નીકળી ગયો હતો.

Related posts

આ રણમાં રાત્રે પરીઓ નાચતી દેખાય છે, સવારે એવા નિશાન હોય છે કે આ રહસ્ય હજુ પણ છે અકબંધ

Bansari

આ હૉટ હસીનાએ ટૉપલેસ ફોટો શેર કરી મચાવી ચકચાર, આપી ચુકી છે સૌથી બોલ્ડ કિસિંગ સીન

Bansari

બોલ્ડ અંદાજમાં જોવા મળી ટીવીની સીધી સાદી ‘સીતા’, બાથટબમાં આપ્યા જોરદાર પોઝ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!