GSTV
Home » News » Viral Video: બોડીગાર્ડની આવી હરકતથી નારાજ થયો સલમાન ખાન, હજારો લોકોની વચ્ચે ચોડી દીધો સણસણતો લાફો

Viral Video: બોડીગાર્ડની આવી હરકતથી નારાજ થયો સલમાન ખાન, હજારો લોકોની વચ્ચે ચોડી દીધો સણસણતો લાફો

સલમાન ખાનની ફિલ્મ ભારત બુધવારે રિલીઝ થઈ છે. મંગળવારે ભારતનો વિશેષ સ્પેશિયલ પ્રિમીયર મૂકવામાં આવ્યો હતો. બૉલીવુડના મોટા સ્ટાર્સ પ્રિમીયર પર પહોંચ્યા હતા પરંતુ તે સમયે કંઈક એવુ થયું કે સલમાન ખાનનો ગુસ્સો આસમાન પર પહોંચ્યો. ગુસ્સામાં લાલ સલમાને તેના બોડીગાર્ડને ખૂબ જ જોરદાર તમાચો માર્યો હતો.

હકીકતમાં Instagram પર એક વિડિઓ શેર થયો છે જેમાં સલમાન ખાન પ્રિમીયર સમાપ્ત થયા પછી બહાર આવતો નજરે ચડે છે. તે દરમિયાન બોડીગાર્ડ સલમાન ખાનને સુરક્ષિત બહાર કાઢવા માટે લોકોને ધક્કા મારી દુર કરે છે. મળતી માહિતી અનુસાર તે ભીડમાં ઘણા બાળકો હાજર હતા. બૉડીગાર્ડને લીધે બાળકોને હેરાન થતા જોઈને સલમાન ખાનને ગુસ્સો આવ્યો હતો.

View this post on Instagram

Exclusive: Enraged #SalmanKhan slaps security man for being rough with fan kid. Watch video. . . BEING HUMAN… that is all Salman Khan was doing last night at the 'Bharat' premiere at PVR Phoenix Mills when he saw a little Sardar kid getting trampled in the throng of fans after a security guard assigned by the multiplex pushed him away from the actor. It was a fan boy moment for the little Sardar kid but the security guard spoiled it and endangered his innocent life. Salman Khan, who is fond of children, sprang to the kid's rescue. Angrily, he slapped the negligent security guard and admonished him for being rough and rude with the kid. Salman's bodyguard Gurmeet (Shera) Singh who was present confirmed the incident and said, "Bhai reacted instinctively." A fan took a video of the incident and sent to @peeping.moon saying, "Bhai ka dil itna bada hai jitna uska gussa! We fans were thrilled by his reaction. It shows how sensitive Salman Khan is." . . #bharat #bharatthiseid #bharatwithfamily #katrinakaif #salman #bollywood #bollywoodvideo #salmankhanvideos #bollywoodcelebrity #peepingmoon #peepingmoonbollywood

A post shared by PeepingMoon (@peeping.moon) on

વીડિયોમાં સલમાન ખાન ભીડની વચ્ચે થપ્પડ મારતો હોવાનું જણાય છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. પહેલા એવુ લાગતુ હતુ કે આ વીડિયો જૂનો છે, પરંતુ વીડિયોમાં દેખાઈ રહેલા દિવાલમાં ભારતના પોસ્ટર એ વાતના પુરાવા છે કે આ વીડિયો મંગળવારનો છે.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!