GSTV
Home » News » રાજકુમાર બડજાત્યાની પ્રાર્થના સભામાં સલમાન સહિત આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

રાજકુમાર બડજાત્યાની પ્રાર્થના સભામાં સલમાન સહિત આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

બૉલીવુડ ફિલ્મ પ્રોડ્યૂસર રાજકુમાર બડજાત્યાનું 21 ફેબ્રુઆરીએ નિધન થયુ હતું. તેમનુ નિધન મુંબઈના સર એસ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થયું હતું. આજે એટલેકે શનિવારે મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન સહિત અનેક નામી હસ્તિઓ પ્રાર્થના સભામાં આવી શાંતિ પ્રાર્થના કરી હતી.

સલમાન ખાન શનિવારે મુંબઈના હોટલ સહારા સ્ટારમાં યોજાયેલી દિવંગત રાજકુમાર બડજાત્યા ઉર્ફ રાજ બાબૂની પ્રેયર મીટમાં પહોંચ્યા હતાં.

તેઓ પોતાના મિત્ર સૂરજ બડજાત્યાને ગળે મળ્યા હતાં અને થોડા સમય તેમની સાથે વાતચીત કરી હતી.

રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ હમ સાથ-સાથ હૈમાં કામ કરી ચૂકેલી તબ્બુ પણ પ્રાર્થના સભામાં પહોંચી હતી.

હિમેશ રેશમિયા પોતાની પત્ની સોનિયા સાથે પહોંચ્યા હતાં.

રજા મુરાદે પણ પ્રાર્થના સભામાં આવી શાંતિ પ્રાર્થના કરી હતી.

READ ALSO

Related posts

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

Bansari

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!