GSTV

માનુષી છિલ્લરને લોન્ચ કરવા માટે સલમાન છે ઉત્સુક પરંતુ…..

Last Updated on November 29, 2017 by Bansari

મિસ વર્લ્ડનો2017નો ઇતાબ પોતાના નામે કરનાર માનુષી છિલ્લરે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે, સાથે જ માનુષીએ બોલીવુડના દિગ્ગજોનું ધ્યાન પણ આકર્ષ્યુ છે. માનુષીને એનેક ફિલ્મોની ઓફર પણ મળી ચુકી છે. એટલું જ નહી માનુષીને લોન્ચ કરવા માટે બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન ખૂબ જ ઉત્સુક છે.

 

 

પરંતુ આગામી એક વર્ષ સુધી આપણે માનુષીને ફિલ્મી પડદા ઉપર નહી જોઇ શકીએ કારણ કે મિસ  વર્લ્ડે એક વર્ષ સુધી અનેક કામ પૂરા કરવાના હોય છે, જેમાં લોકોને જાગૃત કરવાથી લઇને અનેક કંપનીઓ સાથે કરવામાં આવેલા કરારો પૂરા કરવાના હોય છે. અનેક ફિલ્મ નિર્માતાઓ સાથે સલમાન પણ માનુષીથી પ્રભાવિત થયાં છે અને તેમને લાગે છે કે આવનારા દિવસોમાં માનુષી બોલીવુડમાં ધૂમ મચાવશે.

Related posts

Good News/ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા, પોતાના પહેલા બાળકને કર્યું વેલકમ; સોશિયલ મીડિયા પર શેર કરી ખબર

Damini Patel

PHOTO/ ‘પુષ્પા’ ફિલ્મમાં પોતાના પતિને પતાવી નાખતી ખૂંખાર મહિલા રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમર, જોઈ લો આ તસ્વીરો

Pravin Makwana

દુ:ખદ/ સિંગર શાનની માતાનું નિધન, કૈલાશ ખેરે ટ્વીટ કરી સાંત્વના પાઠવી, સિંગરે પણ કરી ભાવૂક પોસ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!