GSTV
Home » News » BIGG BOSS 11માં સલમાન કેટરીનાનું કરશે ‘સ્વૈગ સે સ્વાગત’

BIGG BOSS 11માં સલમાન કેટરીનાનું કરશે ‘સ્વૈગ સે સ્વાગત’

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર ઝિંદા હૈનું પ્રમોશન બિગબોસમાં કરશે કે નહી તે વાત હાલ ચર્ચાઇ રહી છે. સલમાન પોતાની ફિલ્મનું પ્રમોશન બિગબોસ હાઉસમાં કરશે અને તે પણ કેટરીના કૈફની સાથે. જણાવવામાં આવી રહ્યું છે કે સલમાન સાથે બિગબોસમાં કેટરીના પણ આવશે. આ એપિસોડનું શૂટિંગ ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સલમાન આ ફિલ્મનું બીજુ ગીત ‘દિલ દીયાં ગલ્લિયાં’ બિગબોસના મંચ પર લોન્ચ કરશે. આ ઉપરાંત સલમાન અને કેટરીના આ મંચ પર સ્વેગ સે સ્વાગત ગીત પર ડાન્સ પણ કરશે.  આ આઇડિયા સલમાનનો જ છે કે તેઓ આ મંચ પર મોટાપાયે આ ગીતને લોન્ચ કરશે અને હાલ તેની તૈયારીઓ ચાલી રહી છે.

આ અગાઉ પણ કેટરીના બિગબોસના મંચ પર આવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટાઇગર ઝિંદા હૈનું પહેલું ગીત સ્વેગ સે સ્વાગત રીલીઝ કરવામાં આવ્યું હતું અને આ ગીત લોકોની જીભે ચડી ગયું છે.

Related posts

શર્ટલેસ ફોટો શેર કરીને સલમાન ખાને પૂછ્યો સવાલ, લોકોએ આપ્યા રસપ્રદ જવાબ

Dharika Jansari

શિલ્પાના ફેન્સ માટે સારા સમાચાર, 12 વર્ષ પછી જોવા મળશે ફિલ્મી પડદે

Dharika Jansari

ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર થયું કેન્સલ, શું છે કેન્સલ થવા પાછળનું કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!