GSTV

તો સલમાન અને એશ્વર્યા સાથે બનેત પદ્માવત, આ રોલ પ્લે કરવાના હતા.

Last Updated on August 4, 2018 by Mayur

દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂરની ફિલ્મ પદ્માવત હેમખેમ રિલીઝ થઇ, જે ફિલ્મે વિવાદનો પણ બનતા સમયથી સામનો કરવો પડ્યો. પરંતુ હવે સંજયલીલા ભણશાળીની આ ફિલ્મનો રાઝ એશ્વર્યા રાય બચ્ચને ખોલ્યો છે.

એશ્વર્યાએ ઇન્ટરવ્યૂ સમયે કહ્યું છે કે આ ફિલ્મ માટે મને પદ્માવતીના રોલની ઓફર થઇ હતી અને મેં હા પણ પાડેલી પરંતુ સંજયલીલા ભણશાળી મારી વિરૂદ્ધ કાસ્ટિંગ માટે અલાઉદ્દીનનો પરફેક્ટ કિરદાર શોધી ન શક્યા.

સંજયે એશ્વર્યાની સામે અલાઉદ્દીન ન મળતા આખરે દીપિકાને પદ્માવતીનો અને તેની વિરૂદ્ધ વિલનના રોલ માટે રણવીર સિંહને કાસ્ટ કર્યો.

જોકે ખબરો તો એવી પણ મળી હતી કે એશ્વર્યાની સામે સલમાન ખાન અલાઉદ્દીનનો રોલ પ્લે કરવાના હતા અને સંજયે સલમાનને આ ફિલ્મની ઓફર કરી હતી.

પરંતુ એશ અને સલમાનના રિલેશનના કારણે આ ફિલ્મ નવી સ્ટારકાસ્ટ સાથે બનાવવી પડી.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!