GSTV
Home » News » શું તમે સલમાનના પરિવારના આ સદસ્યોને ઓળખો છો?

શું તમે સલમાનના પરિવારના આ સદસ્યોને ઓળખો છો?

થોડા સમય પહેલા સલમાન ખાન પોતાની ફિલ્મનુ પ્રમોશન કરવા એક શોમાં ગયો હતો જે દરમિયાન તેણે પોતાની જીંદગીને લઈને ઘણા બધા ખુલાસાઓ કર્યા હતા. આમ તો તેનો પરિવાર હંમેશા લાઈમ લાઈટમાં રહેતો હોય છે પરંતુ તેના પરિવારના કેટલાંક એવા સભ્યો છે જેને ખુબ ઓછા લોકો જાણતા હશે.

સૌથી પહેલા વાત નિર્વાણ ખાનની કરીએ તે સોહેલ ખાનનો છોકરો છે અને હંમેશા મીડિયાથી દુર જ રહે છે. તે સલમાનનો ભત્રીજો છે. સોહેલનો બીજો છોકરો પણ છે તેનુ નામ યોહાન ખાન છે. બંનેને સલમાન પોતાના છેકરાની જેમ માને છે.

આ છે સીમા સચદેવ ખાન તે સોહેલ ખાનની પત્નિ છે. સલમાન સીમાના જેઠ થાય છે. બીજી છે સલમાનની સગી બહેન અલવીરા ખાન અને જીજા અતુલ અગ્નિહોત્રીની છોકરી ઓલિહા છે. જે  સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.સલમાનની બહેન અલવીરા હંમેશા લાઈમ લાઈટથી દુર રહે છે. ભાઈ બહેનની બોન્ડિંગ ખુબ જ સારી  છે.

અલવીરાના પતીની વાત કરીએ તો તે એક એક્ટર છે અને સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. સૌથી ખાસ સદસ્યોની વાત કરીએ તો તે છે અરહાન ખાન તે અરબાજ અને મલાયકાનો છોકરો છે તે ખૂબ જ ઓછો દેખાય છે.

સલમાન ખાનની માં ને નવી પેઢીના ઓછા લોકો જાણતા હશે. સલમાન ખાનની માંને હેલન તરીકે પણ લોકો ઓળખે છે. સલમા સલીમ ખાનની બીજી પત્ની છે. સલમાન  સલીમ અને સલમાંનો છોકરો છે.

સલમાન ખાનનો સંબંધ ગૌતમ ગંભીર સાથે પણ છે. સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્ન થયા છે તે જ ઘરમાં ગૌતમની બહેનના લગ્ન થયા છે. સલમાનને એક  બહેન પણ છે. તેનુ નામ શ્વેતા રોહિરા છે.

READ ALSO

Related posts

જે હાઈવે પર હૈવાનિયત આચરી હતી ત્યાંજ ગુનેગારોને મળી મોતની સજા, જુઓ તસવીરો

Mayur

રોડ અકસ્માતમાં સૌથી વધારે ટુ વ્હિલર ચાલકો મૃત્યુ ૫ામે છે છતાં ‘હેલમેટ મરજિયાત’થી લોકો ખુશ છે

Mayur

રાજકોટ : ‘હેલમેટ’માં 72 હજાર વાહન ચાલકોને 3.60 કરોડનો ડામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!