GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

સાક્ષી મહારાજે મમતા બનર્જીને લઈને આપ્યુ આ વિવાદિત નિવેદન

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને નિશાને લીધા.. તેમણે જણાવ્યુ કે, દીદી પશ્વિમ બંગાળામાં જય શ્રીરામના નારા લગાવનારને જેલમાં પુરી દેવાની ધમકી આપે છે. જેથી બંગાળનું નામ લેતા ત્રેતા યુગની યાદ આવે છે.

 જ્યારે રાક્ષસ હિરણ્ય કશ્યપે જય શ્રીરામ બોલવા પર પોતાના પુત્રને જેલમાં નાખ્યો હતો. તેવુ કામ મમતા બેનર્જી કરી રહ્યા છે.  સાક્ષી મહારાજે વધુમાં કહ્યુ કે, મમતા બેનર્જીનું શાસન અલગાવવાદ જેવુ છે. જેથી પશ્વિમ બંગાળમાં સ્થિતિ વધારે કથળી છે. જેના પરિણામ મમતા બેનર્જીએ ભોગાવવા પડશે.

સાક્ષી મહારાજે દાવો કર્યો કે, પશ્વિમ બંગાળ વિધાનસભામાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. સાક્ષી મહારાજે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે મમતા બેનર્જીએ પરગના જિલ્લામાં જય શ્રીરામના નારા લગાવનારને જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી. જે બાદ પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

વાવાઝોડાનું સંકટ: દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ, સુરતથી 710 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન

pratik shah

સુરત: બારડોલી નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાશે, શાસક પક્ષનાજ બે જૂથ વચ્ચે ચાલી રહ્યો છે મોટો વિવાદ

pratik shah

અનલોક-1: અમદાવાદ રેલ્વે સ્ટેશનથી 8 સ્પેશિયલ ટ્રેનો ઉપડી, 9 હજારથી વધુ મુસાફરો થયા રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!