GSTV
Home » News » સક્કરટેટીનો સારો પાક આવ્યો હતો, પણ ખાનગી કંપનીનું માની દવાનો છંટકાવ કરતાં પાક સુકાઈ ગયો

સક્કરટેટીનો સારો પાક આવ્યો હતો, પણ ખાનગી કંપનીનું માની દવાનો છંટકાવ કરતાં પાક સુકાઈ ગયો

કલ્યાણપુરના ભોગત ગામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી નકલી દવા પધરાવી દેવાતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. ભોગત ગામે સક્કર ટેટીનું વાવેતર કરનારા ખેડૂતના ખેતરમાં લીલાછમ વેલા ઉગ્યા હતા. ત્યાં ખાનગી દવાની કંપનીવાળાઓએ ખેડૂતને લલચાવ્યા હતા. જેમાં ભોળવાયેલા ખેડૂતોએ દવા ખરીદીને છંટકાવ કરતા પાકનુ નકુસાન થયુ હતુ. જોતજોતામાં આખુ ખેતર સુકાઈ ગયુ છે. સક્કરટેટીના પાન સુકાવવા લાગ્યા, નવા કૂંપળ ખીલવાનું બંધ થયું.જેથી ખેડૂતે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

એ વાત કોઈ નથી જાણતું કે પ્રભાસ બાહુબલીનું શૂટિંગ કરતાં કરતાં ભીખારી જેવો બની ગયો હતો

Mayur

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!