GSTV
Home » News » શીખ રમખાણ કેસમાં આજીવન કેદની સજા બાદ સજ્જન કુમારે કહ્યું સમય આપો, કોર્ટે ના પાડી

શીખ રમખાણ કેસમાં આજીવન કેદની સજા બાદ સજ્જન કુમારે કહ્યું સમય આપો, કોર્ટે ના પાડી

1984ના શીખ વિરોધી રમખાણોના મામલામાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમને દિલ્હી હાઈકોર્ટે સજા ફટકારી છે. આ ચુકાદા વિરુદ્ધ સજ્જન કુમાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અને તેમણે આના સંદર્ભે એક અરજી દાખલ કરી છે. આ પહેલા તેમને આજીવન કેદની સજા મળવા પર તેમના વકીલોએ કહ્યું હતું કે સજ્જન કુમાર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે. દિલ્હી હાઈકોર્ટે સજ્જન કુમારને સરન્ડર કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. સરન્ડર માટેની સમયમર્યાદાને વધારવા માટેની સજ્જન કુમારની અરજીને પણ હાઈકોર્ટે નામંજૂર કરી હતી.

Related posts

બોલિવુડનો આ દિગ્ગજ ડાયરેક્ટર ફિલ્મ જોવા માટે કરે છે વિદેશ યાત્રાઓ, જાણો શા માટે ?

Path Shah

આ મુગલ શાસકના વંશજે રામ મંદિરને લઈને આપ્યું ચોંકાવનારુ નિવેદન

Nilesh Jethva

પીએમ મોદીનું ભાષણ સાંભળ્યા બાદ શત્રુધ્નએ કહ્યું, ‘વખાણ તો કરવા પડશે’

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!