GSTV
Home » News » viral: જુઓ સાયના નેહવાલને કઈ રીતે જાહેરમાં કશ્યપે કિસ કરી

viral: જુઓ સાયના નેહવાલને કઈ રીતે જાહેરમાં કશ્યપે કિસ કરી

બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે તેમનાં મિત્ર પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યા છે. 14 ડિસેમ્બરે તેઓએ સાઈબરાબાદ રાયદુર્ગમ સ્થિત ઓરિયન વિલામાં લગ્ન કર્યાં. લગ્નની માહિતી સાયના અને કશ્યપને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. લગ્ન પછી 16 ડિસેમ્બરે રીસેપ્શન રાખવામાં આવ્યું હતું. જ્યાં સાઉથનાં સ્ટાર્સ અને ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.

લગ્ન એકદમ સાદગીથી થઈ ગયા પરંતુ રીસેપ્શન અત્યંત હટકે રીતે થયું. સાયનાએ હૈદરાબાદની 5 સ્ટાર હોટેલ નોવોટલમાં રીસેપ્શન પાર્ટી રાખી હતી. પાર્ટીમાં સાઉથનાં સુપરસ્ટાર નાગાર્જુન અને રકુલપ્રીત પણ આવ્યાં હતા. સોશિયલ મીડિયા પર રીસેપ્શન પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. અને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કશ્યપ અને સાયના નેહવાલ ડાન્સ કરે છે. પરંતુ ડાન્સ કરતા કરતા અચાનક બાજુમાં ઉભેલા મિત્રોએ બંન્નેને જોરદાર કિસ કરાવી. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

READ ALSO

Related posts

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, એના પરથી જ નકકી થશે પક્ષોનું ભાવિ…..

Dharika Jansari

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

Bansari

બિગ બોસ-૧૩માં થયા મોટા ફેરફારો, જાણો શું હશે નવુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!