GSTV

23 વર્ષની પત્ની સાથે પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો અને સંભોગમાં નહોતો રસ, આખરે પત્નીએ સસરાને અજમાવ્યા….

Last Updated on September 25, 2020 by

* ગર્ભનિરોધક સાધન વિના ગર્ભ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે એક માસિકથી બીજું માસિક  આવવાની વચ્ચે ચાર સપ્તાહનો સમય રહે છે. એટલે  માસિક પહેલાનું અને પછીનું એક સપ્તાહ છોડી વચ્ચેનો બે સપ્તાહ દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. પરંતુ માસિક પછી પ્રથમ દિવસે સમાગમ  કરવાથી ગર્ભ રહ્યો હોવાના કિસ્સા પણ ઉપલબ્ધ છે. 

આથી ગર્ભનિરોધક સાધન વાપરવાની સલાહ ડૉક્ટર આપે છે. તમારે બંનેએ સમાધાન કરીને કોઇ એક ગર્ભનિરોધક પધ્ધતિ પસંદ કરવી જ પડશે. તમારા પતિની આ માન્યતા ખોટી છે. માણસના શરીરમાં વીર્ય ચોવીસ કલાક બને છે અને તમે એને નહીં કાઢો તો તે તેની મેળે બહાર નીકળી જશે. શુકાણુઓને પણ સંઘરી રાખવાની કોઇ ફાયદો થતો નથી. 

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કોઇ પણ વેગને દબાવી રાખવાથી શરીરને નુકસાન થાય છે. શીઘ્ર સ્ખલન પાછળ ઘણા કારણો કામ કરે છે. વધુ પડતો  કામાવેગ, ઇન્દ્રિયના આગળના  લાલ ભાગમાં તીવ્ર ઉત્તેજના, પ્રોસ્ટેટ કે યુરિનમાં  ઇન્ફેક્શન  અને ડાયાબિટિસની શરૂઆત. આથી યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવવો જરૂરી છે. શિશ્નોત્થાન ટકાવવા માટે યોગની અશ્વિની અને વજ્રોલી  મુદ્રા અસરકારક નીવડી શકે છે. પરંતુ આ મુદ્રાઓ કોઇ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવી.

હું ૨૩ વર્ષની છું. મારા લગ્ન થયે આઠ મહિના થયા છે. અમારા પરિવારમાં હું મારા પતિ તેમજ મારા સસરા છીએ. મારા પતિને સૃષ્ટિ વિરુધ્ધના (ગુદા મૈથુન)સંભોગ માં રસ છે. અત્યાર સુધી તેમણે મને જાતીય સુખ આપ્યું નથી. મેં મારી મરજીથી મારા સસરા સાથે જાતીય સંબંધ બાંધ્યો  અને હવે હું ખુશ છું.  મારે સંતાનની ઝંખના છે જે મારા સસરા જ પૂરી કરી શકે તેમ છે. અમારા સંબંધની જાણ મારા પતિને નથી. પતિ પાસે સંતાનની ઇચ્છા જાહેર કરી તો તેમણે કહ્યું કે તેઓ તેમની આદત છોડી શકે તેમ નથી. અને હું મારી મરજી મુજબ કરી ગર્ભવતી થઇ શકું છું.  યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (માંડવી)

* તમે પસંદ કરેલો માર્ગ યોગ્ય નથી. નૈતિકતાની દ્રષ્ટિએ પણ આ યોગ્ય નથી. આ સંબંધને કારણે ભવિષ્યમાં ઘણી મુશ્કેલી આવી શકે છે. તમારે  અને તમારા પતિએ કોઇ નિષ્ણાત  સેક્સોલોજીસ્ટ અને મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.

હું ૩૩ વર્ષનો છું. મારા લગ્નને ૧૨ વરસ થયા છે. મારી પત્નીની ઉંમર ૨૯ વર્ષની છે. અમારે ત્રણ પુત્રી છે. અમારે પુત્ર જોઇએ છે. આ માટે અમારે શું કરવું? મેં સાંભળ્યું છે કે  માસિકના અમુક દિવસ પછી સંબંધ બાંધીએ તો પુત્ર જન્મે છે. તો આ દિવસો જણાવવા વિનંતી અમારા ફેમિલી ડૉક્ટરે ૧૫,૧૬,૧૭,૧૮ મે દિવસે સંબંધ બાંધવાનું જણાવેલું પણ તેનું પરિણામ આવ્યું નથી. X અને Y નો શું મતલબ છે. X અને X મળવાથી બાબો આવે છે તો એ ક્યાંરે મળે? યોગ્ય માર્ગદર્શન આપશો. – એક ભાઇ (મુંબઇ)

* આ કોલમમાં અગાઉ પણ મેં જણાવ્યું હતું કે એવી કોઇ અક્સીર પધ્ધતિ નથી જેનાથી પુત્ર જ અવતરે. ઘણા કહે છે કે ૨૮ દિવસની માસિક સાઇકલના પહેલા ૧૪ દિવસ દરમિયાન સંભોગ કરવાથી પુત્ર જન્મે છે. તો કેટલાક  માને છે. કે ખાટા ફળો ખાવાથી પુત્ર અવતરે છે. પરંતુ આ બધી ભ્રામક માન્યતા છે. સો ટકા સિધ્ધ વાત નથી. 

બાળકના જન્મ પાછળ ઇશ્વરેચ્છા જ મહત્વનો ભાગ ભજવે છે. જન્મ, લગ્ન અને મરણમાં મનુષ્યનું કંઇ ચાલતું નથી. આ પાછળ માત્ર ઇશ્વરનો જ હાથ છે. X અને Y એ ક્રોમોઝોમ (ગુણસૂત્રો) છે. X  અને X ક્રોમોઝોમ ક્યારે મળે એનો ઉત્તર ઉપર આવી ગયો છે. આથી ચિંતા છોડી દો અને ત્રણ પુત્રીઓને સારું શિક્ષણ આપી પગભર બનાવો. ભવિષ્યમાં આ જ પુત્રીઓ પુત્રની ગરજ સારશે. વંશ આગળ વધારવા માટે પુત્ર જરૂરી છે એવો વિચાર છોડી દો. ઇશ્વરે આપેલા સુખનો સંતોષ માનો.

હું ૩૫ વર્ષની છું. મારા લગ્નને ૧૫ વર્ષ થયા છે. અમને બે સંતાન છે. અમારું દાંપત્યજીવન સંતોષજનક છે. પહેલાં હું સંયુક્ત પરિવારમાં રહેતી હતી. મારા પતિ બીજા શહેરમાં રહી નોકરી કરતા હતા. દિયરોના લગ્ન પછી પારિવારિક જવાબદારી પૂરી થતાં હું હવે મારા પતિ સાથે રહું છું.  મારા પતિને કેટલીક વાર છોકરીઓના ફોન તેમજ એસએમએસ આવતા હતા. પરંતુ તેમણે જણાવ્યા પ્રમાણે તેમને કોઇ સાથે સંબંધ નથી. પરંતુ તેમના પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. આ વિષય પર વાત કરતા જ તેઓ ભડકી ઉઠે છે અને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી. – એક મહિલા (અમદાવાદ)

* શક્ય છે કે તમે તમારા સાસરે રહેતા હતા ત્યાંરે તેમને કોઇ સાથે મૈત્રી થઇ હોય. પરંતુ હવે આ વાતને મહત્વ આપવાની જરૂર નથી. તમે તમારા પતિને પ્રેમ કરો છો તો તેમના પર વિશ્વાસ કરો. તેમને એટલો પ્રેમ આપો કે તેઓ બહાર નજર ન દોડાવે. શંકાનો કીડો મનમાંથી કાઢી નાખી સુખી લગ્નજીવન વિતાવો અને ઘરનું વાતાવરણ ક્લેશમય ન બનાવો.

Read Also

Related posts

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana

શું જૂન 2022 સુધી જરૂરી નથી સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ ? સરકારે આપ્યો જવાબ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!