GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કલ્પનાના અંગે અંગમાંથી જોબન ફાટફાટ થઈ રહ્યુ હતું તે જોઈને કિરણની નજરમાં અને શરીરમાં કામનો-કીડો સળવળવા લાગ્યો

કલ્પનાએ જરૃરી ફાઈલો હાથમાં લીધી અને કિરણની  કેબીનમાં પ્રવેશી અને કિરણની ટેબલ સામે ઊભી રહી પરંતુ ઉતાવળમાં કલ્પના દુપટ્ટો લેવાનુ  ભૂલી ગઈ.  દુપટ્ટા વિના કલ્પના કિરણના ટેબલ  પર ફાઈલો મૂકવા જ્યારે  નીચી વળી ત્યારે કિરણની  નજર ફાઈલોને બદલે કલ્પનાના કમીઝ પર પડી.

ભર બપોરના સમય હોવા છતાં કલ્પના પરસેવાથી રેબઝેબ  થઈ ગઈ હતી. કોઈને લાગશે કે ભરબપોરે  તો  ગરમી ઘણી  હોય તો પરસેવો છૂટે એમાં નવાઈ પામવા જેવું  શું છે?

નવાઈ પામવા જેવું છે કારણ કે આ મોસમ ઉનાળાની  નહિ પરંતુ શિયાળાની હતી. હવે આવા મોસમમાં  પરસેવો થવાનુ ંપણ કોેઈ કારણ  તો હોવું જોઈએ ને? હા! કારણ પણ હતું. એક તો કલ્પનો   ઘણાં ચૂસ્ત કપડાં પહેર્યાં હતાં. તેમાંય વળી  પરસેવાથી  કપડાં લદબદ થઈ ગયાં  હોવાથી તેનું કમીઝ તેના અંગો સાથે  એવું તો ચીટકી ગયું હતું કે તેના ઉપરના અવયવો  પરસેવાની ભીનાશને કારણે  પારદર્શક થઈ ગયેલા કમીઝમાંથી આરપાર દેખાતા હતા.

થોડીવાર સુધી કલ્પનાએ  અસ્વસ્થતા તો અનુભવી છતાં જ્યારે તેની બેચેનીમાં ઘટાડો થયો નહિ ત્યારે તેણે હળવેકથી પોતાનો દુપટ્ટો બાજુએ મૂક્યો એટલું જ નહિ પરંતુ કમીઝનાં આગલાં ઉપરના બટન ઢીલાં કર્યાં. દુપટ્ટો  દૂર કરવાથી અને બટન ઢીલાં  થવાથી  કલ્પનાને   રાહત તો મળી અને શ્વાસ લેવામાં પણ નિરાંતની  અનુભૂતિ થવા લાગી પરંતુ જ તેની પાછળ જ ઘણા સમયથી  ઊભા રહીને  કલ્પનાના શરીરનાં  અંગ અંગમાંથી ઝરતા અમૃતપાનનું  કરતા કિરણની  ઉપસ્થિતિનું  પણ તેને ભાન રહ્યું ન હતું. કલ્પનાના  અંગે અંગમાંથી  જોબન ફાટફાટ થઈ રહ્યુ હતું તે જોઈને કિરણની નજરમાં અને  શરીરમાં કામનો-કીડો  સળવળવા  લાગ્યો. કિરણ કલ્પનાના ઘાટીલા, સપ્રમાણ,  કોમળ પરંતુ ભરાવદાર અગોથી એટલો  રસતરબોળ થઈ ગયો હતો કે તે કલ્પના પાસે શા માટે આવ્યો હતો તે પણ વીસરી ગયો.

કિરણ આ ઓફિસનો મેનેજર હતો અને કલ્પના તેની સ્ટેનો-કમ-સેક્રેટરી હતી. આગલા દિવસે તેણે કલ્પનાને અમુક મહત્ત્વના  દસ્તાવેજોની  ફાઈલો તૈયાર રાખવા માટે કહ્યું  હતું અને તેથી જ કલ્પના ઓફિસમાં  ઘણી વહેલી  આવી હતી. પરંતુ ફાઈલો  તૈયાર કરતાં કરતાં બપોર થઈ ગઈ તો પણ  ઘણું  કામ હજી બાકી હતું,  કદાચ આ ટેન્શનને લીધે અથવા તો મેનેજરના ઠપકાના ભયથી તેના  વસ્ત્રો  પરસેવાથી લદબદ થઈ ગયાં હોવા જોઈએ.

થોડીવાર કલ્પનાના શરીરનું  કલ્પનાના સથવારે  રસપાન કરી કિરણે  ખોંખારો  ખાઈ  કહ્યું.

”કલ્પના હજી કેટલું બાકી છે?”

કિરણનો અવાજ સાંભળતા જ કલ્પના સફાળી જાગૃત  થઈ ગઈ અને હોંફળી ફોંફળી થઈ કિરણની  સામે  ઉભી રહી ગઈ.

”સર થોડું કામ બાકી  છે”

”ખેર, પૂરું થતાં બધી ફાઈલો લઈ કેબીનમાં  આવજે.”

આટલું  કહી કિરણ પોતાની કેબીનમાં ચાલ્યો ગયો. અને કલ્પના  પોતાના કામમાં લાગી ગઈ. તેમ છતાં તેને અંદરખાનેથી ભય  નારાયણને  ક્યાંક કિરણ કામથી સંતુષ્ટ  ન  થાય અને વિલંબ  થવાને  કારણે  નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપે તો પોતાનું અને પોતાની વિધવામાતા અને પોતાનાથી બે વર્ષ નાની  બહેનના ભણતરમાં  અવરોધ ઊભો  થવાની કલ્પના માત્રથી જ તેને પરસેવો છૂટી  રહ્યો હતો. તદ્ઉપરાંત આગલે દિવસે પણ  તેણે લગરે વિશ્રામ લીધા વિના સતત કામ કર્યું હોવાથી શરીરમાં  કળતર થતું હતું.  આ માટે તેણે થોડી પેઈન કીલર ગોળીઓ પણ લીધી હતી. તેની અસરથી પણ કદાચ  પરસવાનું  પ્રમાણ વધી ગયું હોય.

આમ કરતાં કરતાં સાંજના છ વાગી ગયા  અને સ્ટાફના બીજા લોકો એક  બાદ એક રવાના પણ થઈ   ગયા.  છેવટે પોતાની કેબીનમાં  કિરણ બાજુની સેક્રેટરીની કેબીનમાં  કલ્પના અને બહાર પટાવાળા સિવાય કોઈ રહ્યું નહિ ત્યારે કિરણે કલ્પનાને પોતાની કેબીનમાં બોલાવી.

કલ્પનાએ જરૃરી ફાઈલો હાથમાં લીધી અને કિરણની  કેબીનમાં પ્રવેશી અને કિરણની ટેબેલ સામે ઊભી રહી પરંતુ ઉતાવળમાં કલ્પના દુપટ્ટો લેવાનુ  ભૂલી ગઈ.  દુપટ્ટા વિના કલ્પના કિરણના ટેબલ  પર ફાઈલો મૂકવા જ્યારે  નીચી વળી ત્યારે કિરણની  નજર ફાઈલોને બદલે કલ્પનાના કમીઝ પર પડી. ઘડીભર તો કિરણ એ ભૂલી ગયો કે પોતે મેનેજર છે.

તેનામાં અત્યાર સુધી સુશુપ્ત  પુરુષત્વ સત્વરે  સક્રિય થઈ  ગયું. કલ્પનાનાં દર્શનમાત્રથી  એટલો નશો સવાર થયો  કે પોતાની ખુરશી  પરથી ઊભો થઈ કલ્પના  તરફ આવ્યો. કિરણની ખુરશીની બાજુમાં જ મોટો, ગાદીવાળો અને મુલાયમ સોફો પણ પડયો  હતો. કિરણ બાજુએ ખસી ગઈ અને કિરણે ફાઈલો ઉપાડી તે સોફા તરફ જવા લાગ્યો ત્યાં જ કિરણ સાથે અથડાતાં તમામ ફાઈલો નીચે પડી ગઈ અને કાગળો વેરવિખેર થઈ ગયા.

તેને ઉપાડવા કિરણ અને કલ્પના  સામસામે ઘૂંટણિયે બેઠાં હવે  તો કિરણ અને કલ્પના  વચ્ચે અંતર પણ ટંૂંકાઈ ગયું હોવાથી   કિરણને  ચઢેલા કામજવરની  કામપીડા વધુ તીવ્ર વેગવાન અને ઉગ્ર બની ગઈ.  હવે  પરસેવાથી રેબઝેબ થવાનો વારો   કિરણનો આવ્યો. તેણે પણ પોતાની ટાઈ ઢીલી કરી. ખમીસનાં ત્રણ બટન ઢીલાં કરી નાખ્યાં. 

આમ પણ કિરણની જવાની અને  શારીરિક બાંધો   કાંઈ જેવો  તેવો ન હતો. તેમ છતાં  જે રીતે કિરણ કલ્પના સાથે  છૂટ લેવાની કલ્પના કરતો હતોતેવી કલ્પના  છૂટ લઈ શકે તેમ ન હતી. કારણ કે કલ્પનાને  માથે જવાબદારી ઉપરાંત કિરણ સાથેના મેનેજર-કર્મચારી વચ્ચેના સંબંધની  મર્યાદાઓ અને વિવેક પણ જાળવવાનો હતો. તેથી કલ્પનાના શરીરમાં પણ જો કામજવરની પીડા ઉપડે તો પણ તેણે તો સહન કર્યે જ  છુટકો.

”સર! તમને પણ મારી માફક ઘણો પરસવો  થવા લાગ્યો છે.”

”હા! કદાચ આ માટે આપણા શરીરમાં  વિશેષ પ્રકારની ગરમીનું  પરિણામ પણ હોય તો આપણે આ ગરમીથી મુક્ત થઈ શીતળતા  અને આત્મીક સંતોષની  અનુભૂતિ કરવી હોય તોે શું  કરવું જોઈએ.”

આ  પ્રકારના નિવેદનને  સાંભળી કલ્પનાના પેટમાં ફાળ પડી અને તેને કિરણની દાનત પર સંદેહ જાગ્યો. અંદરથી ફફડાટ પણ થયો પરંતુ હવે આ કફોડી પરિસ્થિતિમાંથી મુક્ત થવાના વિચારો તેના મગજમાં આવવા લાગ્યા. આમ અચાનક  પ્રતિકાર કરવાથી કિરણ છંછંેડાઈ  જાય અને  પરિણામે તેની કામવૃત્તિ-વાસના વધુ ઉગ્ર સ્વરૃપ ધારણ કરે અને મરણિયો  થઈ બળાત્કારની હદ સુધી પહોંચી જાય તો કલ્પના આટલું વિચારે ત્યાં તો કિરણે કલ્પનાનું કાડું  પકડયું અને પોતાની  બેબસી  અને પરવશતાનો એકરાર કરવા લાગ્યો.

”સર! મને જવા દો મેં જિંદગીમાં આવું કદાપી  કર્યું નથી.”

”પરંતુ કલ્પના, તું શરમાય છે શા માટે તને ઈજા પહોંચડવાનો મારો કોઈ ઈરાદો નથી. હું તને ફક્ત એકવાર ચાખવા ઈચ્છું છું. મને તારા શરીરના સાન્નિધ્યનો  સ્વાદ એકવાર લેવા દે. તે માટે હું કોઈપણ કિમત ચૂકવવા તૈયાર છું. હું મારું સર્વસ્વ હોમી દેવા તૈયાર છું.”

”પરંતુ સર!  તમારી વાસના તૃપ્તિ માટે મારું સર્વસ્વ લૂંટાઈ જશે તેનું શું?”

”પરંતુ તેની હું કિંમત ચૂકવવા તૈયાર છું. ને?

”એ તો ઠીક છે પરંતુ  આવા કામંથી મારુ શિયળ, ચારિત્ર્ય નંદવા ઈજશે, મારી પવિત્રતાને  કાળી ટીલી લાગશે. મારી માતા, બહેનને ખબર પડશે તો તેમને ઝેળ ધોળવાનો વારો આવશે.”

”પરંતુ હું તને વચન આપું છું કે આ કેબીનની બહાર આ સંબંધનો અણસાર પણ બહાર નહિ જાય.”

આ   સંવાદો દરમિયાન કલ્પનાના હલનચલનથી તેના સ્તનમાં પણ  ચૈતન્ય   આવી ગયું હતું.  પરિણામે  તેના કદ અને આકારમાં  પણ પરિવર્તન આવી ગયું હતું.  અને તેને ઢાંકવા કે સંતાડવા માટે કલ્પના પાસે કોઈ ઈલાજ પણ ન હતો.

તેણે કિરણના  હાથમાંથી પોતાનું કાડું છોડાવીને બંને હાથના માધ્યમ દ્વારા સ્તનો ઢાંકવાનો પ્રયાસ તો કર્યો પરંતુ સામે શિકારને જોઈને સિંહ વધારે ત્રાડ પાડે તેવી કિરણે કલ્પનાને પોતાના બાહુબાશમાં જકડી છાતી સરસી ચાંપી પોતાના હોઠ કલ્પનાના હોઠ પર  બીડી દીધા. કલ્પના તરફડતી રહી પરંતુ કિરણની વાસના વધુ ઉગ્ર બની તો પણે તેણે  વિચારે કર્યો કે એ કલા હાથે કલ્પના સાથે બળજબરીથી સંભોગ શક્ય નથી. અને  તે પણ પણ સલવાર કમીઝ જેવા પોશાકમાં એટલે તેણે કલ્પનાને પોતાની પકડમાંથી મુક્ત કરી.

”ભલે કલ્પના જે થયું તે ભૂલી જા  હવે આવું વર્તન નહિ કરું. જા સોફા પર બેસી જા. ચા પીને હું તને ઘેર મુકી જઈશ. કલ્પના તેની વાતો પર વિશ્વાસ કરી બેસી. 

કિરણે  કેબીન બહાર જઈ પટાવાળાને   બે ચા લાવી આ  આવવા એ એક કપમાં ઘેનની ગોળીઓ  સારા પ્રમાણમાં મિશ્ર કરી લાવવા જણાવ્યું. ત્યાં સુધીમાં  બંનેએ અલકમલકની વાતો કરી એટલામાં પટાવાળો   ચા લઈ કેબીનમાં દાખલ થયો અને  ઘેનની ગોળીઓ વાળો કપ કલ્પનાને  પકડાવ્યો પોતાનો કપ લઈ કિરણ પોતાની ખુરશી પર ગોઠવાયો. જેથી કલ્પના પર સારી  છાપ પડે.

 વાતોના  તડાકા મારતાં  મારતાં બંને પોતપોતાના કપ ખાલી તો કર્યાં પરંતુ કલ્પનાના ખાલી કપે તેની આંખોમાં અંધારા  લાવી દીધા અને  નબળાઈ ભરી દીધી. જોત જોતામાં  કલ્પના સોફા પર ઢળી  પડી.

કિરણને  આટલું જ જોઈતું હતું. તેણે કલ્પનાને વ્યવસ્થિત રીતે સુવડાવી અને પોતાની કામવાસનાની તૃપ્તિ કરી.  તદ્ ઉપરાંત કલ્પના તરફથી કોઈપણ પ્રકારના  લેશમાત્ર પ્રતિકારની અપેક્ષા પણ   નહોવાથી કિરણને કોઈપણ પ્રકારની  ઉતાવળનો પણ આશરો લેવો ન પડયો.

આમ કામાગ્નિમાં પીડાતા કિરણે પોતાની વાસનાની તૃપ્તિ તો કરી પરંતુ તેનાથી તો તેનો કામાગ્નિ વધુ ભભૂક્યો ત્યારબાદ કલ્પનાને  ફરીથી વસ્ત્ર પહેરાવી પોતે તૈયાર  થાય ત્યાં સુધીમાં રાતના આઠેક વાગી ગયા  તેમ છતાં કલ્પના હોશમાં આવી નહિ ત્યારે કિરણના હૃદયમાં  ધબકારા વધી ગયા.

કિરણે તુરત જ કલ્પનાને બંને હાથે ઉપાડી પટાવાળાની મદદથી પોતાની કારમાં નાખી અને  પટાવાળાને ઓફિસ બંધ કરવાનું જણાવી ડોક્ટર નંદાના  દવાખાને લઈ આવ્યો. ડો. નંદાના નર્સિંગ હોમમાં આ સમયે અવરજવર અને ચહલપહલ પણ ઓછી થઈ  ગઈ હતી. કલ્પનાને  તેની વિશાળ કેબીનમાં દરદીને  તપાસવાના ટેબલ પર સુવાડી.

ત્યારબાદ ડો. નંદાએ કલ્પનાના શરીરની તપાસ કરવાની શરૃઆત કરી. પરંતુ તપાસ કરતાં કરતાં  જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

”કિરણ! આ તો પતી ગઈ છે. હવે શું કરશો.   તેં તો મને પણ મુસીબતમાં  મૂકી દીધી કિરણ આ તે શું કર્યું. તે આ છોકરી સાથે શું કર્યું હતું.

”નંદા, કાંઈ નહિ. ફક્ત ઘેનની ગોળીઓ વાળી ચા અને ત્રણેકવાર તાક ધીનાધીન.”

”કિરણ! સ્ત્રીઓને  ભોગવવાની  અને યેન કેન પ્રકારેણ તારી કામવાસનાની તૃપ્તિ કરવાની અધીરાઈ વે તેને અને મને આફતમાં ઉતારશે.”

કિરણ, આમ તો સ્વભાવે ઘણો જ રંગીલો અને  સ્ત્રીઓના શોખીન જીવડો હતો. તે પોતાની શ્રીમનંતાઈના આધારે પોતાની ઓફિસમાં કામ   કરતી સ્ત્રીઓ કે કુંવારી છોકરીઓને ધન અને ધાકધમકી  દ્વારા પોતાની  વાસના તૃપ્ત કરવા પ્રેરિત કરતો અને કાંઈ દાળ ન ગળે તો આખરે બેહોશ કરીને પણ પોતાની  વાસના તૃપ્ત કરતો. કિરણ અને નંદા વચ્ચે પણ માત્ર શરીરની  જ સંબંધો  હતા.

કિરણને  તે ઘણીવાર આવી મુસીબતમાંથી પોતાની  તબીબી આવડતના  પરિણામે બચાવી લેતી નંદા પણ ઘણી જ કામુક ઉપરાંત મહત્ત્વાકાંક્ષી સ્ત્રી  હતી. તેની કામવૃત્તિ  સંતોષવામાં  અને નર્સિંગ હોમનો વ્યવસાય ચલાવવામાં કિરણ તન મન  અને ધનથી પૂરો સહકાર આપતો પરિણામે  નંદા પણ ખુશ  રહેતી. અને  કિરણને શારીરિક અને વ્યવસાયિક સહકાર આપતી પરંતુ આ વખતે કલ્પનાના કિસ્સામાં કાંઈક વધુ પડતું વેતરાઈ ગયું.

આખરે નંદા અને કિરણને કલ્પનાના મૃત દેહને ઠેકાણે પાડી દેવાનો વિચાર કર્યો. રાતે દસ અગિયાર વાગે નંદા  અને કિરણે શહેરથી  દૂર હાઈવે પર એક નાળામાં કલ્પનાના મૃતદેહને ફેંકી દીધો.

બીજે  દિવસે સવારે અમુક લોકોએ આવતાં  જતાં મૃતદેહો જોયો અને પોલીસને  ખબર આપ્યા. કલ્પનાના  મૃતદેહ જોયો અને કબજો લેવામાં   આવ્યો એને પોલીસ તપાસ તથા પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પરથી ખબર પડી કે  જે ઘેનની ગોળીઓથી કલ્પનાનું મૃત્યુ થયુ હતું તે ગોળીઓ ડો. નંદાના પ્રીસ્ક્રીપ્શનના આધારે કિરણના પટાવાળા દ્વારા ખરીદવામાં આવી હતી. આમ આ પગેરું પટાવાળા, ડૉ. નંદા અને  કેમીસ્ટની દુકાનેથી છેક કિરણની ઓફિસ સુધી પહોંચ્યું.

પોલીસ ઈન્સ્પેક્ટર રોશને જ્યારે કિરણની ઓફિસની કેબીન પર દરોડા પાડયો ત્યારે કિરણ પોતાની  નવી સેક્રેટરી લીલા સાથે પ્રેમ લીલા રમવાની તયારી કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ ઈન્સ્પેક્ટર રોશન કિરણની હરકતોથી પૂરેપૂરા વાકેફ થઈ ગયા અને કિરણની આવી મનોવિકૃતિ અને અતિશય કામુક્તાના પરિણામેે જ કલ્પના  કિરણની દાનતનો ભોગ બની હોવાની પૂરેપૂરી ખાતરી  થઈ ગઈ.

READ ALSO

Related posts

ચીનમાં એક મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan

નરાધમે સગીરવયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કર્યા

pratik shah

ગુજરાત હાઇકોર્ટે દેશના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટીસ કરી ઈશ્યુ, આ છે સમગ્ર મામલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!