GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મોટા સ્તન હોવાના કારણે છોકરાઓ કરતા હતા મસ્તી પણ છોકરીઓ રાત્રે…

પ્રશ્ન: હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે. તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.

પ્રશ્ન : ‘સહિયર’ને મળેલા પાંચ બહેનોનાં પ્રશ્નોમાં આપેલી સમસ્યાઓ વત્તાઓછા અંશે મળતી આવે છે. જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ. અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ. – પાંચ બહેનો (ગુજરાત)

ઉત્તર : બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે. ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય. પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.

જાતીય સંવેદના યોનિના આરંભના ભાગમાં જ અનુભવાતી હોવાથી જાતીય ઉત્સાહને શિશ્નની લંબાઈ સાથે ઝાઝો સંબંધ નથી. તેથી આવી માનસિકતામાંથી બહાર આવીને ફેન્ટસીમાં રાચ્યા પછી સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી તમારી કામના પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે. છેવટના ઉપાય તરીકે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો. બાકી ૫૦ વર્ષની સ્ત્રીનું વજન માત્ર ૪૮ કિલો હોય ત્યારે ચહેરા પર વધતી વયની નિશાનીરૂપે આવતી કરચલીઓ ઝટ દેખા દઈ શકે. તેને માટે તમે ફિઝિયોથેરપીસ્ટ પાસે ચહેરા માટેની ચોક્કસ પ્રકારની કસરત શીખી લો. સાથે સાથે  નિયમિત રીતે ફેશ્યલ કરાવતા રહેવાથી પણ કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.

પ્રશ્ન: હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો. – એક યુવતી (રાજકોટ)

ઉત્તર: સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે : કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ). આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે.  આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી  સૉલ્વ થઈ જાય છે. 

પ્રશ્ન: મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો. – એક પુરુષ  (અમદાવાદ)

ઉત્તર: સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે.

પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે  હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે. 

READ ALSO


Related posts

પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય

Arohi

ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએટ્સને પણ મળી રહી છે આ સરકારી બેંકમાં કામ કરવાની તક, જલ્દીથી કરો અરજી

Mansi Patel

આ 6 કારણોથી શરીરમાં વિટામિન ડીની સર્જાય છે ઊણપ, અતિ જરૂરી છે શરીર માટે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!