GSTV
Home » News » દિલ્હીમાં મોટી સંખ્યામાં સફાઇ કામદારોનું કેજરીવાલના નિવાસસ્થાને હલ્લાબોલ

દિલ્હીમાં મોટી સંખ્યામાં સફાઇ કામદારોનું કેજરીવાલના નિવાસસ્થાને હલ્લાબોલ

દિલ્હીમાં સફાઈ કર્મચારીઓના હલ્લાબોલના કારણે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની સમસ્યા વધી છે. મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સફાઈ કામદારોએ નોકરીમાં કાયમી કરવા અને સમાન વેતનની માગ કરી રહ્યા છે. સફાઈ કામદારોનો આક્ષેપ છે કે, કેજરીવાલ સરકારે સફાઈ કામદારો સાથે અન્યાય કર્યો છે. સફાઈ કામદારોને કાયમી કરવાનો વાયદો કેજરીવાલ સરકારે કર્યો હતો. જોકે તે વાયદાને સરકારે પુરો કર્યો નથી.

Related posts

ચંચૂપાતિયું ચીન : અન્ય દેશો માટે મોકળું મન પણ ભારતે મોકલેલા પ્લેનને નથી આપી રહ્યું ક્લિયરન્સ

Mayur

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક : આંકડાઓમાં ધરખમ વધારો, શેરબજાર તૂટ્યું

Arohi

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!