GSTV
Home » News » માયાવતીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા અને જવાબ નિરંજન જ્યોતિએ આપી દીધો

માયાવતીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા અને જવાબ નિરંજન જ્યોતિએ આપી દીધો

પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર બસપા સુપ્રીમો માયાવતીને સાધ્વી નિરંજન જ્યોતિએ જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર માયાવતીએ દેશની તમામ મહિલાઓનું અપમાન કર્યુ. મયાવતીને પોતાની આબરૂની ચિંતા નથી એટલે તેઓ હારના ડરથી પીએમ મોદીના વ્યક્તિગત જીવન અંગે નિવેદન આપી રહ્યા છે.

સાધ્વી નિરંજને વધુમાં કહ્યુ કે, માયાવતીએ રાજસ્થાનમાં એવી સરકારને સમર્થન આપી રહ્યા છે જે રાજ્યમાં એક દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. માયાવતીએ સત્તાના લોભમાં એટલા અંધ થયા છે કે, તેઓ ગેસ્ટ હાઉસ કાંડને પણ ભૂલી ગયા. અને યુપીમાં સપા સાથે ગઠબંધન કરી રહ્યા છે.

Read Also

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!