GSTV
Home » News » બનાસકાંઠાના ઠાકોર સમાજના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, અંતિમ દર્શને લાગી હતી લાઈનો

બનાસકાંઠાના ઠાકોર સમાજના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, અંતિમ દર્શને લાગી હતી લાઈનો

બનાસકાંઠાના ઠાકોર સમાજના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા છે…111 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસલીધા હતા..આજે સાંજે 6.44 વાગ્યે સદારામ બાપુ દેવલોક પામ્યા હતા.સદારામ બાપુના નિધનથી ઠાકોર સમાજમાં ભારે શોક જોવા મળ્યો હતો..બનાસકાંઠાના ટોટાણા આશ્રણ ખાતે સદારામ બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા..બાપુના અંતિમ દર્શન કરવા શ્રધ્ધાળુઓની લાઇન લાગી હતી.

READ ALSO

Related posts

દરદીને MRI મશીનમાં મૂકી ભૂલી ગયો હોસ્પિટલનો સ્ટાફ, આખારે શ્વાસ રૂંધાતાં…..

NIsha Patel

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

Mayur

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari
Do NOT follow this link or you will be banned from the site!