GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સચિન તેંડુલકર આઇસીસી મહિલા વિશ્વ કપને લઇને ઉત્સાહિત

 સચિને આઇસીસી માટે પોતાની કોલમમાં લખ્યું કે, વિશ્વ કપમાં થાઇલેન્ડને સામેલ કરવાથી ભલે આશ્વર્યચકિત થવાયું હોય પરંતુ, આ સાચું છે. થાઇલેન્ડ આ વર્ષે આઇસીસી મહિલા વિશ્વ કપમાં ભાગીદારીનું દાવેદાર છે. સચિને કહ્યું કે, આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 જૂન-જુલાઇમાં ઇંગ્લેન્ડમાં રમાશે, જેમાં દુનિયાભરની ટોચની મહિલા ખેલાડી નજરે આવશે.

તેણે એમ પણ કહ્યું કે, મહિલા ક્રિકેટરોએ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓનું દિલ જીત્યું છે. આનાથી યુવા છોકરીઓને રમતને અપનાવવાની પ્રેરણા મળી છે.

Related posts

કોઈ ખેલાડીને લાગ્યો કોરોના ચેપ તો શું રદ થઈ જશે IPL? જાણો BCCI એ શું કરી છે તૈયારી

Ankita Trada

ઓલિમ્પિકસ મેડલ વિજેતાને રિંગમાં પરાસ્ત કર્યા બાદ બાબા રામદેવ હવે IPLમાં અંબાણી સામે ટક્કર લેશે

Ankita Trada

ટી20 વર્લ્ડ સિરીઝ વિજેતા ટીમના 14 ક્રિકેટરો સપડાયા ભૂખમરામાં, બીસીસીઆઈની પણ નથી મળી કોઈ મદદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!