GSTV

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Last Updated on August 11, 2020 by pratik shah

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ સચિન પાયલોટે મીડિયા સાથે વાત કરી હતી. સીએમ ગેહલોત સાથેના વિવાદની વચ્ચે પ્રથમ વખત મીડિયા સમક્ષ પહોંચેલા સચિન પાયલોટે કહ્યું કે, તેમણે સખત મહેનત કરી છે, તેઓની સરકારમાં ભાગીદારી હોવી જોઈએ. લડત એ પદ માટે નહોતી, પરંતુ આત્મ-સન્માનની હતી. જો પાર્ટી પદ આપે છે, તો પાર્ટી પદ લઈ પણ શકે છે. તેમણે કહ્યું કે જે વચનો સાથે સત્તામાં આવ્યા હતાતે વચનો પૂરા કરીશું.

રાહુલ ગાંધી અને પ્રિયંકાને મળવા અંગે સચિન પાયલોટે કહ્યું કે મેં મારી વાતને ખૂબ કાળજીથી રાખી છે. મને ખુશી છે કે કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિગતવાર ચર્ચા કરી. અમે સાથી ધારાસભ્યોના મંતવ્યો રજૂ કર્યા. મને ખાતરી આપવામાં આવી છે કે ત્રણ સભ્યોની કમિટી જલ્દીથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ સૈદ્ધાંતિક મુદ્દાઓ હતા.

મને પદની ઈચ્છા નથી

પાયલોટે કહ્યું કે મને પદની ઈચ્છા નથી, પરંતુ હું ઇચ્છતો હતો કે આપણે જે માન, સન્માન અને આત્મ-સન્માનની વાતા કરીએ છીએ તે જળવાઈ રહે. અમે હંમેશા કોશીશ કરી છે કે જે લોકોએ સખત મહેનત કરી છે તે લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. મારી ફરિયાદનું સમાધાન થશે.

Related posts

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!