GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સચિન પાઇલોટ બે દિવસની ગુજરાત મુલાકાતે, જુઓ સમગ્ર કાર્યક્રમ

વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકારણમાં ગરમાવો છે. કોંગ્રેસના નેતા સચિન પાઇલોટ બે દિવસના ગુજરાત મુલાકાતે છે. સચિન પાઇલોટ 29 અને 30 નવેમ્બર એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે.

ત્યારબાદ કોંગ્રેસ નેતા સચિન પાઇલોટ અમદાવાદથી ભાવનગર જશે. જ્યાં તેઓ લોકો સાથે સંબોધન કરશે તથા ચૂંટણી પ્રચાર કરશે. બાદમાં કોંગ્રેસ નેતા સચિન પાયલોટ બીજા દિવસે 30 નવેમ્બરે રાજકોટ અને સુરતમાં ચૂંટણી પ્રચાર કરશે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં ચૂંટણી તેના મહત્વના પડાવ પર પહોંચી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણી પ્રચાર કરી રહી છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોઇપણ જાતની કસર બાકી રાખવા માંગતા નથી.

 

Related posts

હાર્દિકનો હુંકાર : કોંગ્રેસના જે નેતા પૈસાની લાલચે ભાજપમાં ગયા છે તેમને પ્રજા જાકારો આપશે

Nilesh Jethva

સુનિતા યાદવને લઈને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ, ક્યાંક લેડી સિંઘમ તો ક્યાંક સિંઘમ સિન્ડ્રોમ

Nilesh Jethva

પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ કમિશનર કચેરીએ પહોંચતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!