GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સાવરકુંડલામાં શાકભાજી વેચનારા 200 વેપારીઓ ઉતર્યા હડતાળ પર, તંત્ર સમક્ષ કરી આ માંગ

અમરેલીના સાવરકુંડલામાં શાકભાજી વેચનારા 200 વેપારીઓ હાલ હડતાલ પર ઉતરી ગયા છે. જીવલેણ કોરોના વાયરસનાં કારણે વેપારીઓને અલગ અલગ જગ્યાએ શાકભાજી વેચાણ કરવા જવું પડે છે. જેના કારણે વેપારીઓએ હડતાલ પાડી હતી. 200થી વધું વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા.

200થી વધું વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા

વેપારીઓ છેલ્લા 70 વર્ષથી નદીના પટમાં શાકભાજીનું વેચાણ કરે છે. ઉલ્લેખનીય છે તેમની માગ છે કે તેમને ત્યાજ વેચાણ કરવાની પરવાનગી મળે. આ મામલે વેપારીઓએ નદીના પટ પર સૂત્રોચ્ચાર કરીને માંગણી કરી હતી.મહત્વનું છે કે શાકમાર્કેટના વેપારીઓની હડતાલને કારણે શહેરીજનો શાકભાજીથી વંચિત રહ્યા હતા.

  • સાવરકુંડલાના શાકભાજી વેચનારા વેપારીઓ ઉતર્યા હડતાલ પર
  • સમગ્ર સાવરકુંડલા શહેર ને શાકભાજી પૂરું પાડતા ૨૦૦ ઉપરાંત શાકભાજી વેચનારાની હડતાલ

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!