GSTV

સંબિત પાત્રાના કોંગ્રેસ પર પ્રહાર, કિંગફિશર વિજય માલ્યાની નહીં ગાંધી પરિવારની હતી

Last Updated on September 13, 2018 by Mayur

કોંગ્રેસના પ્રહાર બાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફન્સર સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સંબિત પાત્રાએ રહ્યુ કે, કિંગ ફિશર વિજય માલ્યાની નહીં પણ ગાંધી પરિવારની હતી.  ગાંધી પરિવારે હમેશા વિજય માલ્યાને મદદ કરી છે.  કિંગ ફિશર એર લાઈન્સના કારણે ગાંધી પરિવારને ફાયદો થયો છે.

સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યુ કે, રાહુલ ગાંધીએ હવાલાના આધારે કેટલા રૂપિયા લીધા તેનો ખુલાસો કરે. માલ્યા સાથે લિંક મામલે રાહુલ ગાંધીએ ખુલાસો કરવો જોઈએ. જે જામીન પર મુક્ત થયા છે તેમણે ભ્રષ્ટાચાર મુદે વાત ન કરવી જોઈએ. રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવતા પહેલા કોંગ્રેસનો ઈતિહાસ પણ જોઈ લેવો જોઈએ.

Related posts

પેટની ભૂખ: અચાનક રસ્તાઓ પર ઉતરી આવ્યું અસંખ્ય વાંદરાઓનું ટોળું, ચાર મીનિટ માટે લગાવ્યું ટ્રાફિક જામ

Pravin Makwana

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

દાદાગીરી/ લદ્દાખના પેંગોંગ લેકને અડીને જ સેનાને રાખી છે તૈનાત : ડેમચૌકમાં પણ નથી હટાવી રહ્યું તંબુ, મોદી સરકારની મસમોટી વાતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!