GSTV

સાબરમતી જેલ દેશમાં આવું કરનારી પ્રથમ જેલ બની, જાણો વિસ્તારથી

Last Updated on October 5, 2018 by

ગાંધી બાપુની 150મી જન્મજંયતી નિમતે અમદાવાદ સાબરમતી જેલમા જર્નાલીઝમ એટલે પત્રકારત્નો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સાબરમતી જેલ પત્રકારત્વનો અભ્યાસ કરાવતી દેશની પ્રથમ જેલ બની જશે. 15 ઓક્ટોબરથી અમદાવાદન નવજીવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોર્ષમાં 20 જેટલા કેદીઓની પસંદગી કરવામાં આવી છે. જેના અંતર્ગત કેદીઓને પ્રૂફ રિડીંગ, કોપી એડિટીંગ પણ શીખવવામાં આવશે. આ કામ શીખીને કેદીઓને તેમની સજા પુરી થયા બાદ રોજગારી મળી શકે સમ્માનભેર જીવન જીવી શકે તેમજ તેમનો માનસ પલટો થાય તેવો ધ્યેય સાથે સંસ્થા દ્વારા આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!