GSTV

કમકમાટી: સાબરમતી નદી માંથી મળ્યો 1 માસની બાળકીનો મૃતદેહ, ઓળખ કરવા પોલીસ દોડતી થઇ

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

અમદાવાદના સાબરમતી નદીમાંથી માત્ર એક માસ ની બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પૂર્વ રિવર ફ્રન્ટ જમાલપુર બ્રિજ તરફના રસ્તા પર નદીના પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે.

જો કે હાલ સુધી બાળકીની કોઈ ઓળખ થઈ શકી ન હતી. જ્યારે બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન પણ મળી આવ્યા નથી ઓળખ માટે ના કોઈ નિશાન મળી આવ્યા નથી. પોલીસ ને આશંકા છે કે બાળકીની ઉંમર એકાદ મહિનાની હોય શકે છે. હાલમાં પોલીસે બાળકીના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી ને વધુ તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana

સિબિલ સ્કોર ખરાબ છે તો આ પ્રકારે મેળવો પર્સનલ લોન, 750થી વધુનો સ્કોર લોન માટે મનાય છે સૌથી સારો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!