GSTV
Home » News » સાબરમતી સફાઇ અભિયાનમાં અધધ આટલા ટન કચરો નિકળ્યો , વિગત જાણશો તો ચોંકી…

સાબરમતી સફાઇ અભિયાનમાં અધધ આટલા ટન કચરો નિકળ્યો , વિગત જાણશો તો ચોંકી…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનભાગીદારી સાથે કરવામા આવેલી સાબરમતી સફાઇ અભિયાનમા અત્યાર સુધીમા 500 ટન કચરો કાઢવામા આવ્યો છે.

આ અભિયાનમા 60 હજાર લોકો જોડાયા હતા. નદીમાથી-ચૂંદડી–ભગવાનના હાર-મૂર્તિઓ, શ્રીફળ, સોપારી, ભગવાનની પ્રતિમા, પાન-મસાલાના રેપર, જુના કપડા-પ્લાસ્ટીકની થેલીઓ, બોટલ માટી દુર કરવામા આવી છે.

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનમાં વિવિધ વર્ગોના 60 હજારથી વધુ લોકો જોડાયા. શ્રમદાનને કારણે પાંચ દિવસમા 500 ટન કચરો દુર કરાયો છે. આ કચરામા મુખ્યત્વે પ્લાસ્ટીક અને ધાર્મિક પૂજા સામગ્રીનો સમાવેશ થાય છે.

નદીમાથી-ચૂંદડી–ભગવાનના હાર-મૂર્તિઓ, શ્રીફળ, સોપારી, ભગવાનની પ્રતિમા, પાન-મસાલાના રેપ, જુના કપડા-પ્લાસ્ટીકની થેલીઓ, બોટલ માટી દુર કરવામા આવી છે.

પાંચ દિવસના જન ભાગીદારીમાં થયેલા સફાઇ અભિયાન અંતર્ગત નીકળેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.તંત્રના જણાવ્યા અનુસાર નદીને સ્વછ કરવા માટે હજી કામગીરી ચાલુ છે. વરસાદ આવશે ત્યાં સુધી મશીનરી દ્વારા કામગીરી કરાશે…હજી બેરેજના દરવાજા રીપેર થયા નથી.

.તેથી પાણી નદીમાં છોડી શકાશે નહી. જ્યારે દરવાજા રીપેર કરવાની કામગીરી પૂર્ણ થશે..ત્યારબાદ ટ્રીટ કરેલુ પાણી ફરી નદીમાં છોડાશે.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!