GSTV
Home » News » સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત મોબાઈલ મળી આવતા વિવાદ

સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત મોબાઈલ મળી આવતા વિવાદ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત મોબાઈલ મુદ્દે વિવાદમાં આવી છે. સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ, બેટરી અને સીમકાર્ડ મળી આવ્યો છે. જેલના સર્કલ નંબર છના બ્લોક એકમાંથી આ મોબાઈલ સીમકાર્ડ મળતા જેલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાના મામલે કાચા કામના કેદી કરણસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે.

Read Also

Related posts

રાજકોટની ભાગોળે પહોંચ્યા સિંહ, વડાળી ગામે સિંહે કર્યું મારણ

Nilesh Jethva

નગરસેવિકાના પુત્ર અને ભાજપના કાર્યકરનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ

Nilesh Jethva

VIDEO : અમદાવાદમાં ધોળા દિવસે ચોરી, એક્ટિવા ચાલકને સરનામું બતાવવું પડ્યું ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!