GSTV
Home » News » સાબરકાંઠામાં વધુ એક દલિત પર દમન, દલિતનાં વરઘોડાને લઈને ગામલોકોનો વિરોધ

સાબરકાંઠામાં વધુ એક દલિત પર દમન, દલિતનાં વરઘોડાને લઈને ગામલોકોનો વિરોધ

રાજયમાં દલિતો પર દમનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના સીતવાડા ગામે ખુદ દલિત પોલીસ કર્મચારીનો પરિવાર જ દમનનો ભોગ બન્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત સમાજના પરિવારનો વરઘોડો કાઢવો પડ્યો હતો. પોલીસ કર્મીના પરિવારના પુત્રના લગ્ન હતા જો કે તેના વરઘોડાને લઇને ગામના કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. જેના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતી ઉભી થઇ હતી. પરિસ્થિતી વધુ વણસતા અરવલ્લી એસપી, પ્રાંતિજ પીઆઇ સહિત પોલીસ કાફલો સીતવાડા દોડી આવ્યો હતો. બાદમાં પોલીસ પ્રોટેકશન સાથે વરઘોડો કાઢ્યો હતો.

READ ALSO

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!