GSTV

સાબરકાંઠા/ વિજયનગરના પોળો જંગલમાં ટુ વ્હિલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

Last Updated on July 14, 2021 by pratik shah

સાબરકાંઠાના વિજયનગરના પોળો જંગલમાં ટુ વ્હિલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી ગાજીપીરની દરગાહ સુધીના રોડ પર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

પ્રવાસીઓએ હવે ભારે વાહનો અભાપુર પાસે ફોરેસ્ટ નાકાની બહાર પાર્ક કરવા પડશે. જાહેરનામાનો ભંગ કરનાર દંડને પાત્ર થશે. 23 ઓગષ્ટ સુધી આ જાહેરનામું લાગુ રહેશે.

READ ALSO

Related posts

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!