GSTV
Home » News » સાબરકાંઠાના પ્રાંતિજમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, વીડિયો થયો વાયરલ

સાબરકાંઠાના પ્રાંતિજમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, વીડિયો થયો વાયરલ

સાબરકાંઠાના પ્રાંતિજમાં ટ્રાફિક પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસે પ્રાંતિજ ટોલટેક્સ પર સ્થાનિક અધિકારીની ઓફીસનો દરવાજો તોડવાની કોશિશ કરી હતી. ટ્રાફિક પોલીસના બે અધિકારીઓએ ઓફિસના દરવાજા પર લાતોનો વરસાદ વરસાવ્યો હતો. સામાન્ય બાબતમાં આરોપી જેવો વ્યવહાર કરનારા ટ્રાફિક પોલીસનો વિડિયો વાયરલ થયો છે.

READ ALSO

Related posts

ફિલ્મ 83′ થી રિલીઝ થયું અભિનેતા સાહિલ ખટ્ટરનું નવું પોસ્ટર, જુઓ તેનાં PHOTOS

pratik shah

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!