GSTV
Home » News » સાબરકાંઠા : સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે આપ્યું રાજીનામું

સાબરકાંઠા : સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે આપ્યું રાજીનામું

સાબરકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીના ચેરમેને રાજીનામું આપ્યું છે. સહકારી અગ્રણી‌ મહેશ પટેલે રાજીનામુ આપ્યુ છે. જયંતિભાઇ પટેલ નવા ચેરમેન બન્યા હતા. 1964માં સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. સાબરકાંઠામાં 1૦૦૦ રજિસ્ટર્ડ મંડળી અને 12૦૦ સભાસદ મંડળીઓની નોંધણી કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૭૩માં હિંમતનગર ખાતે સાબર ડેરી અસ્તિત્વમાં આવી હતી. આ ડેરીનો ભવ્ય પ્લાંટ 45 એકર જમીનમાં ઇ.સ. 1974માં સ્થપાયો હતો.

READ ALSO

Related posts

લગ્ન પ્રસંગમાં વીડિયોગ્રાફરને બોલાવતાં પહેલાં ખાસ ધ્યાન રાખજો, ઘરનાં વ્યસ્ત બન્યાં અને કેમેરામેન…

Bansari

ખંભાતમાં ફરી બબાલ, અજંપાભરી સ્થિતિ વચ્ચે પોલીસના ધાડા ઉતર્યા

Bansari

પતિ પ્રેમિકા સાથે રૂમમાં રંગરેલિયા મનાવતો અને પત્ની બહાર પહેરો ભરતી, ગુજરાતની છે ઘટના

Karan
Do NOT follow this link or you will be banned from the site!