GSTV

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

સાબરકાંઠા પોલીસે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી. માસ્ક વગરના વાહન ચાલકોને માસ્કનું વિતરણ કર્યુ. દંડનીય કાર્યવાહી કરતી પોલિસે દંડને બદલે માસ્ક વિતરણ કર્યુ. પી.એસ‌.આઇ કોમલ રાઠોડે જે લોકોના હાથમાં રાખડી ના હતી તો એમને રાખડી બાંધી. કોરોનાથી બચવા માસ્ક વિતરણ કરી પોલિસે રક્ષાબંધનની ઉજવણી કરી.

અમીરગઢના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મનરેગાના કામમાં ગેરરીતિની આશંકાને પગલે સરકાર તરફથી ગેઝેટેડ ઓફિસરે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. મહત્વનું છે કે મનરેગા યોજનામાં 200 જેટલા જોબકાર્ડ ગેરકાયદેસર રીતે રદ્દ કરવામાં આવ્યા હતા.ત્યારે હવે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીના આક્ષેપો બાદ સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે યોગ્ય તપાસની ખાતરી આપી હતી.જે બાદ હવે અમીરગઢ પોલીસે કૌભાંડની તપાસ શરૂ કરી છે.

Related posts

મહેસાણા : ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!