GSTV
Home » News » ગુજરાતમાં નકલી કિન્નર ઝડપાતા અસલી કિન્નરોએ નગ્ન કરીને માર્યો પછી ઉભા રોડે દોડાવ્યો

ગુજરાતમાં નકલી કિન્નર ઝડપાતા અસલી કિન્નરોએ નગ્ન કરીને માર્યો પછી ઉભા રોડે દોડાવ્યો

સાબરકાંઠાના પ્રાંતિજમાં નક્લી કિન્નર ઝડપાયો. નકલી કિન્નર ઝડપાતાની સાથે જ અસલી કિન્નરોએ તેને ઢોર માર માર્યો હતો. ત્યાં સુધી કે નકલી કિન્નર પૈસા ઉઘરાવી રહ્યો હોવાથી તેના માથે મુંડન કરાવીને માર માર્યો હતો. ત્યાં સુધી કે અસલી કિન્નરોએ બેફામ રીતે માર માર્યા બાદ નકલી કિન્નરને નગ્ન હાલતમાં બજારમાં દોડાવ્યો હતો.

READ ALSO

Related posts

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar