GSTV
Home » News » સાબરકાંઠાઃ રેલ્લા વાડા માઝૂમ નદી ગાંડીતૂર, 1 કરોડના ખર્ચે તૈયાર થયેલો પુલ બેસી ગયો

સાબરકાંઠાઃ રેલ્લા વાડા માઝૂમ નદી ગાંડીતૂર, 1 કરોડના ખર્ચે તૈયાર થયેલો પુલ બેસી ગયો

સાબરકાંઠાના રેલ્લાવાડા માઝૂમ નદી ગાંડીતૂર બની છે. છીટાદરા હિમતપુર બોર્ડર પર માઝૂમ નદી  પર 1 કરોડના ખર્ચે તાજેતરમાં જ એક પુલ તૈયાર કરાયો હતો. જો કે હાલમાં પડેલા ભારે વરસાદના પગલે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ પુલ બેસી જતા આ પુલની કામગીરી સામે સવાલ ઉભા થઇ ગયા છે.

Related posts

ઉનાળું અને સિંચાઈની તકલીફથી છૂટકારો, મેઘરાજાની મહેરબાનીથી જળાશયો છલોછલ

Mansi Patel

ધોળકા વિધાનસભા ચૂંટણી કેસમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટનું તેડુ

Arohi

કોંગ્રેસમાં બે બે વખત હારનો સ્વાદ ચાખેલા નેતાઓના હાથમાં હવે ગુજરાત વિધાનસભા જીતાવવાની જવાબદારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!