GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સાબરકાંઠાઃ હિમતનગરના વીરપુરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી કોમી એકતાનો સંદેશ અપાયો

સાબરકાંઠાના હિમતનગરના વીરપુરમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગામના મુસ્લિમોએ તિરંગો લહેરાવી આઝાદી પર્વની ઉજવણી કરી હતી. મીની ભારત કહેવાતા વીરપુર ગામના કાશ્મીરીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી કોમી એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારના જમ્મુ- કાશમીરમાંથી 370 અને 35 એ કલમ રદ કરવાની ખુશી વ્યક્ત હતી અને અને સરકારને અભિનંદન આપ્યા હતા.

Read Also

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનને લઇને રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદે હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી

pratik shah

અગામી બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

pratik shah

30 બાળકોએ લીધો સરકારી શાળામાં પ્રવેશ : આ ગામે દેશમાં નવો ચીલો ચાતર્યો, તમે પણ તમારા ગામમાં કરો આ પ્રયોગ

Karan
Do NOT follow this link or you will be banned from the site!