GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સાબરકાંઠા જિલ્લાની મેડીકલ કોલેજમાં કોરોનાના ટેસ્ટની કરાઈ શરૂઆત, 55 લાખના સાધનો વસાવવામાં આવ્યા

સમગ્ર રાજ્ય કોરોનાના ભરડામાં છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની મેડીકલ કોલેજમાં કોરોનાના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે. 23 તારીખની રાતથી અહીયા કોરોનાના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. ટેસ્ટ માટે મેડીકલ કોલેજમાં 55 લાખના સાધનો વસાવવામાં આવ્યા છે. સાથે જ 5 લાખનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઉભુ કરવામાં આવ્યું છે.

6 માઈક્રોબાયોલોજીસ્ટ અને 10 ટેકનીશ્યન રોજના 12 થી 14 કલાક કામ કરી રહ્યા છે

હાલ 6 માઈક્રોબાયોલોજીસ્ટ અને 10 ટેકનીશ્યન રોજના 12 થી 14 કલાક કામ કરી રહ્યા છે. મહત્વનું છે કે હાલ અહીયા સાબરકાંઠા અને અરવલ્લી  જિલ્લાના ટેસ્ટ થઈ રહ્યા છે. જોકે અગામી સમયમાં મહેસાણામાં પણ ટેસ્ટ શરુ કરી દેવામાં આવશે .

ટેસ્ટ માટે મેડીકલ કોલેજમાં 55 લાખના સાધનો વસાવવામાં આવ્યા

કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે.. ત્યારે અત્યાર સુધી કોરોનાના ટેસ્ટ માટે અમદાવાદ સિવિલ પર આધાર રાખવો પડતો હતો. જો કે હવે સાબરકાંઠા જીલ્લાની મેડીકલ કોલેજમાં કોરોનાના ટેસ્ટ કરવાનું શરુ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં ફડણવિસના વળતાં પાણી, પંકજા-ખડસેને મનાવવા માટે દિલ્હીથી લીલીઝંડી

Pravin Makwana

મોદી સરકારનું ઓરમાયુ વર્તન: પ્રિયંકાને નોટિસ મળી, પણ અડવાણી-જોશી હજૂ પણ નિવાસ કરે છે સરકારી બંગલામાં

Pravin Makwana

સાવધાનઃ કોરોનાના નામે માંગવામાં આવી રહ્યો છે ફાળો, જો જાણકારી આપશો તો ખાતુ થઈ જશે ખાલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!