GSTV

સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરાણી ગામમાં એક માસ અગાઉ થયેલી હત્યામાં લાશ મળી ખેતરમાંથી

સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરાણી ગામમાં એક માસ અગાઉ હત્યા કરીને જમીનમાં દાટી દીધેલી લાશને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મામલતદારને સાથે રાખી લાશને બહાર કાઢવામાં આવી..મૃતક ભલાભાઇના બહેને પોલીસને હકીકત જણાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં આરોપીની કબૂલાત બાદ ખેતરમાં જઇ લાશ ઉપરથી બાજરી હટાવી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ હત્યા કરતા આ બંનેને જોઈ ગયો હતો.ડરના માર્યા અત્યાર સુધી કંઈ કહ્યુ ન હતુ.આરોપીઓ તેને મારવા આવતા મૃતકના બહેનને સઘળી હકીકત જણાવી હતી.

Read Also

Related posts

સોમનાથ ટ્ર્સ્ટના અધ્યક્ષ પદે કેશુભાઈ પટેલની એક વર્ષ માટે નિમણૂંક, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ બેઠક

Pravin Makwana

ગરબા રસિકો માટે આનંદો! અનલોક-5માં રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન અંગે લઈ શકે છે આ મોટો નિર્ણય

Ankita Trada

લાંચિયા સરકારી બાબૂઓ સામે ACBની મોટી કાર્યવાહી, પાંચ વર્ષમાં 98 કરોડની મિલકત મળી આવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!