GSTV
Gujarat Government Advertisement

રોકડાની તંગી વચ્ચે કારમાંથી રૂ.45 લાખની ચલણી નોટો મળી આવી

Last Updated on August 2, 2019 by Alap Ramani

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાની ગાભોઈ પોલીસે 45 લાખ રૂપિયાની ચલણી નોટો ઝડપી હતી. નેશનલ હાઇવે નંબર 8 પરના નવલપુર ગામ પાસેથી નોટો ઝડપી હતી. રાજસ્થાનના ઇસમો 500 અને 2000ની‌ નવી નોટો સાથે અમદાવાદ જઈ રહ્યા હતા. પોલીસને યોગ્ય જવાબ ન આપી શકતા પોલીસે નોટો ઝડપી ઇન્કમટેક્ષ વિભાગને જાણ કર હતી. બજારમા નોટોની તંગી વચ્ચે આટલી મોટી રકમ‌ ઝડપાતા શંકા-કુશકા સેવાઇ રહી છે.

 

Gujarat Government Advertisement

Related posts

‘બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે નથી કરાવી સર્જરી’, એક્ટ્રેસે શા માટે આપવી પડી સફાઈ ?

Damini Patel

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!