GSTV
Home » News » મુખ્ય પ્રધાનની સભામાં ભીડ ન થતા ભાજપે બાળકોને ખેસ પહેરાવી ખુરશીઓ ભરી

મુખ્ય પ્રધાનની સભામાં ભીડ ન થતા ભાજપે બાળકોને ખેસ પહેરાવી ખુરશીઓ ભરી

સાબરકાંઠા લોકસભા બેઠક પર પ્રચારમાં આવેલા મુખ્ય પ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મલી હતી અને ખાલી ખુરશીઓ ભરવા માટે આયોજકોએ બાળકોને ભાજપનો ખેસ પહેરાવી સભા સ્થળે બેસાડ્યા હતા. ચૂંટણી સભામાં ઘણી બધી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. તો  નાના બાળકો ખેસ અને ટોપી પહેરી સભા સ્થળે નજરે પડ્યા હતા.

Read Also

Related posts

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur

અમદાવાદના આ ઐતિહાસિક ગાર્ડનને રી-ડેવલપ કરવામાં આવશે

Nilesh Jethva

મિત્રએ જ મિત્રનું અપહરણ કરી ઢોર માર માર્યા બાદ માગી 1 કરોડની ખંડણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!