GSTV
Home » News » સાબકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો, સાબરડેરીના ચેરમેન પદને પડકારાયો

સાબકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો, સાબરડેરીના ચેરમેન પદને પડકારાયો

સાબરકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીમાં ચેરમેન તરીકે મહેશ પટેલની વરણી થયા બાદ હવે ડેરીના પેટા નિયમને આગળ ધરી ચેરમેન પદને પડકારવામાં આવ્યો છે. જેને લઈને સાબકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

વડાલી તાલુકાના ધામડી મંડળીના પ્રતિનિધિ જયંતીભાઈ પટેલે રીટ પીટીશન દાખલ કરી જણાવ્યું હતું કે સાબરડેરીના નિયમની જોગવાઈઓના ભંગ કરીને ચૂંટણી અધિકારીએ હાલના ચેરમેનને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.

ચેરમેન સાબરડેરીના નોમિનેટેડ ડીરેક્ટર હોવાથી સાબરડેરીના ચેરમેન તરીકે ઉમેદવારી નોધાવી ન શકે. આ વાતને ધ્યાને લઈને તેમની ઉમેદવારી રદ કરવી જોઈતી હતી.

Read Also

Related posts

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel

ગુજરાતીઓ આનંદો, રૂપાણી સરકારે 3 નવી મેડિકલ કોલેજની કરી જાહેરાત

Mansi Patel

તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!